SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યદર્શની ભાવજૈનને પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત मुक्तो बुद्धोऽहन् वाऽपि यदैश्वर्येण समन्विता । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् । अनादिशुद्ध इत्यादिो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ विशेषस्योपरिज्ञानाद् युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव कलाभेदाच्च भावतः ॥ अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥ બત્રા(ચ)પિ ચો વો મેચિત્રો ધિરતથાથા ! નીવડતીતતુમ્યો ધમાં તોડcથાર્થ છે. ततोऽस्थानप्रयासोऽय यत्तदुभेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुरितिकाग्रहः ।। इत्यादि ॥१४॥ अर्थतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुहाणमुवइ ॥१५॥ [ द्रव्याज्ञा खळु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया । यदपुनबन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ॥१५॥ આ રીતે “આમ માધ્યશ્યને અવલંબીને પરમાર્થનું પર્યાલચન કરવા વડે દેવ વગેરે તત્વને વિચાર કરે. આ અંગે કાલાતીતે પણ આમ કહ્યું છે કે- “મુક્તજીવ અવિદ્યા વગેરેની કરનાર અન્ય તીર્થિકોનો પણ દેવ વગેરેની માન્યતાને માર્ગ, સા વગેરેનો ભેદ હોવા છતાં વસ્તુતઃ આ જ છે. પરબ્રહ્મવાદી-બૌદ્ધ અને જેને પિતા પોતાના દેવ તરીકે અભિમત મુકત-બૌદ્ધ-અરિહંત વગેરે પણ જ્ઞાન વગેરે ઐશ્વર્યથીયુક્ત છે. તેથી આપણે કહેલ ઈશ્વર પણ તે જ છે. માત્ર નામ જ છે, આ ઈશ્વરનો-તે અનાદિ શુદ્ધ છે–સર્વવ્યાપી છે- સાદિ શુદ્ધ અને અસર્વવ્યાપી છે– ઈત્યાદિ તે તે દર્શનને અનુસાર જે ભેદ કલ્પાય છે તે પણ પૂર્વે કહેલ સંજ્ઞાભેદ તે ખરે જ) નકામે જ છે, કેમકે તે મુકત-અહ વગેરેમાં રહેલ ભેદ વિશેષતાનું છદ્મસ્થાને પ્રત્યક્ષથી તે જ્ઞાન થતું નથી. અને અનુમાનાત્મક યુકિતઓ પણ તે છલ-જાતિ વગેર નિગ્રહસ્થાના કારણે અનુમાનાભાસરૂપ હોઈ તેમજ લગભગ પરસ્પર વિરુદ્ધ હોઈ તે જ્ઞાન કરાવતી નથી. તેમજ ગુણપ્રકર્ષાત્મક આરાધ્યપુરુષમાં નિત્ય-અનિત્યત્વ વગેરે હેવા છતાં તે બધાની આરાધનાથી સાથે કલેશ ક્ષયરૂપ ફળ એક જ હેઈ વસ્તુતઃ તો તે બધામાં ભેદ છે જ નહિ. વેદાન્તક-સાંખ્ય-જૈન વગેરેને અવિદ્યા–કલેશ-કર્મ વગેરે સંસારના કારણ તરીકે સંમત છે. તેથી જણાય છે કે આપણને (સંસારકારણ તરીકે) સંમત એવા આ ' પ્રધાન” નાં જ જુદાં જુદાં નામ પડી ગયાં છે. આ પ્રધાનને પણ મૂર્ત વ-અમૂર્તાવ વગેરે વિવિધ ઉપાધિ રૂ૫ જે ભેદ તેવી તેવી રીતે કહેવાય છે તે પણ અતીતઃપૂર્વોકત “પ્રત્યક્ષાદિથી વિશેષતા ન જણાવી” વગેરે રૂપ-હેતુઓથી બુદ્ધિશાળીઓને નિરર્થક ભાસે છે. તેથી દેવ-કર્મ વગેરેને ભેદનું નિરૂપણ કરવાને તત્વચિંતકોને માટે આ પ્રયત્ન અસ્થાનપ્રયત્ન છે. વળી આપણું પ્રત્યક્ષને વિષય ન બનનાર એ દેવકર્મ વગેરે અનુમાનને જ વિષય બને છે. અને અનુમાનતો નિર્દોષ પુરુષ રૂપ કેાઈ દેવ છે, ઈત્યાદિ અસ્તિત્વમાત્ર વગેરે રૂ૫ સામાન્યને જ જણાવે છે. માટે તેમાં નિત્યાદિ વિશેષતાએ ક૯પવી યોગ્ય નથી. કાલાતીતે કહેલી આ બધી વાતો યોગ્ય છે, કેમકે પરમાર્થનો વિચાર કરવા રૂપ નીતિથી જ શાસ્ત્ર આ અંગે વિચારણા પૂજા વગેરે પ્રવૃત્તિ કરાવે છે. તેમજ નામ જુદુ હેવા માત્રથી તેમાં ભેદ માનવો એ તે કુટિલતાના આવેશ રૂ૫ છે. ૧૪ ગદષ્ટિ પામેલા આ છે ને તેઓ ભાવ જૈન હોવામાં આજ્ઞા પણ સંભવે છે એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે – ગાથાથ - અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજેનો ને ભાવા જ્ઞાના કારણભૂત દ્રવ્યઆ જ્ઞાની હાજરી હોય છે, કેમકે અપુનબંધક જીવને અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy