SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લોક ૧૫ दव्याणत्ति । तेषामवेद्यसंवेद्यपदस्थानां भावजनानां खलु इति निश्चये भावाज्ञायाः सम्यग्दर्शना दिरूपायाः कारणत्वतो द्रव्याज्ञा ज्ञेयाऽपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण सम्यग्दर्शनादिसाधकत्वात् તદુ વોરા [૨૧-૨૧ गठिगसत्ताऽपुणबंधगाइआणपि दवओ आणा । णवरमिह दव्वसहो भइअव्वो समयणीईए । २एगो अप्पाहन्ने केवलए चेव वट्टई एत्थ । अंगारमदगो जह दव्वायरिओ सयाऽभव्यो । अन्नो पुण जोग्गत्ते चित्ते णयभेअओ मुणेअव्वो । वेमाणिओववाओत्ति दव्वदेवो जहा साहू ॥ "तत्थाभवादीण गंठिगसत्ताणमप्पहाणत्ति । इयरेसिं जोग्गयाए भावाणाकारणत्तेण ॥ अत्र हि द्रव्यशब्दस्य द्वायथौ-प्रधानभावकारणभावांशविकल केवलमप्राधान्यम् । संग्रहव्यवहारनय विशेषाद् विचित्रमेकमविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षण तत्तत्पर्यायसमुचितभावरूप योग्यत्व च । [અવેદ્યસંવેદ્યપદસ્થ ઇતરાને પણ વ્યાજ્ઞા સંભવિત] સમ્યગદશનાદિરૂપ ભાવ આજ્ઞાની કારણભૂત હોવાથી જે દ્રવ્યઆજ્ઞા રૂપ છે તે દ્રવ્ય આજ્ઞા અદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવ જૈનોમાં હાજર હોય છે. અર્થાત અપુનબંધકાદિ જીવોના સ્વભૂમિકાને ગ્ય આચારે પરંપરાએ ભાવ આજ્ઞારૂપ સમ્યગદશનાદિના સાધક હેવાથી દ્રવ્ય આજ્ઞારૂપ હોય છે. અને તેથી તે ભાવજેમાં પણ તે આચાર રૂપ આજ્ઞાને સંભવ છે તે જાણવું. ઉપદેશપદમાં કહ્યું છે કે "અપુનબધક વગેરે પ્રકિસને (અન્ય દેશે આવેલા જીવોને) દ્રવ્યઆડા હોય છે. પણ ‘દ્રવ્ય” શબ્દ અહીં સિદ્ધાન્તની રીતભાત મુજબ વિકલવાળો (બે અથવાળા) જાણો. એક કેવલ અપ્રધાન અર્થવાળે છે. જેમકે સદા અભવ્ય અને કયારેય પણ ભાવ આચાર્ય ન બનનાર એવો પણ અંગારમક આચાર્ય કહેવાય. બીજે દ્રવ્ય' શબ્દ જુદા જુદા નયને અનસારે જદી જુદી યોગ્યતાના અર્થવાળે છે. જેમકે વૈમાનિક દેવ બનનાર સાધુ દ્રવ્યદેવ છે. આમાંથી અભવ્ય વગેરે પ્રશ્વિક અંગે અપ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે જ્યારે અપનબધક વગેરે બીજા પ્રન્જિકજી અંગે ભાવ આવાની કારણતા હોવાથી પ્રધાનાર્થક દ્રવ્યશબ્દ વપરાય છે.” તાત્પર્ય એ છે કે ભાવનું પ્રધાનકારણ બનવાની યોગ્યતા રૂ૫ ભાવાંશથી પણ શૂન્ય હોય તે કેવલ અપ્રધાનતયા દ્રવ્ય કહેવાય છે. જ્યારે સંગ્રહ-વ્યવહાર નયના ભેદના કારણે વિચિત્ર એવી જે તે તે પર્યાયની પ્રાપ્તિને અનુકૂલ એવી એકભવિક–બદ્ધાયુષ્ક-અભિમુખનામત્રરૂપ ગ્યતાઓ, કે જેમાં હોય તે, તે તે નયઅનુસાર પ્રધાનદ્રવ્ય કહેવાય છે. તેમાંથી જિનવચનને અવલંબી દ્રવ્યક્રિયાના અભ્યાસમાં રત થએલા અભવ્ય-સમૃદ્રબન્ધક વગેરે જેને પ્રથમ અર્થવાળી દ્રવ્યઆજ્ઞા હોય છે, જ્યારે અપુનબંધક વગેરેને બીજા અર્થ વાળી દ્રવ્યઆજ્ઞા હોય છે. ' [ જિક્ત ક્રિયાશુન્યજીવમાં અપુન ધકતા અસંભવિ. પૂ. શંકા--આ રીતે અપુતબંધકજીવોને દ્રવ્યઆજ્ઞા હેવી સિદ્ધ થઈ. છતાં પણ ઈતરમાર્ગમાં રહેલા મધ્યસ્થ જીવને તે શી રીતે સંભવે ? કેમકે અવ્યુત્પન્નદશામાં (વિશેષ જાણકારી શૂન્ય દશામાં) જૈનમાર્ગોક્ત ક્લિાથી જ અપુનબંધકત્વની હાજરી સિદ્ધ થઈ શકે છે. તે પણ એટલા માટે કે અપુનબંધકત્વનું લિંગ બીજાધાન જ છે. અને એ બીજાધાન થયું કે નહિ તે એ બી ની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાથી જ જાણી શકાય છે. વળી આ બીજો શ્રીજિનેશ્વરદેવે .१ ग्रन्थिगसरवापुनर्बन्धका दीनामपि द्रव्यत आज्ञा । केवलमिह द्रव्यशब्दो भक्तव्यः समयनीत्या ।। २ एकोऽप्राधान्ये केवले एव वर्शतेऽत्र । अङ्गारमर्दको यथा द्रव्याचाय: सदाऽभव्यः ।। ३ अन्यः पुनर्योग्यत्वे चित्रो नयभेदतो ज्ञातव्यः । वैमानिकोपपात इति द्रव्यदेवो यथा साधु ।। तत्रभव्यादीनां ग्रन्थिगसत्वानामप्रधान इति । इतरेषां योग्यतया भावाज्ञाकारणत्वेन ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy