________________
વિગબીજે.
وف
तत्र प्रथमार्थेनाभव्यसकृद्बन्धकादीनां द्रव्यक्रियाभ्यासपराणां द्रव्याज्ञा । द्वितीयार्थेन चापुनर्बन्धकादीनामिति वृत्तितात्पर्या: ।-नन्वेवमपुनर्बन्धकानां द्रव्याज्ञा व्यवस्थिता, तथाऽपि भिन्नमार्गस्थानां मध्यस्थानामपि मिथ्यादृशां कथमेषा संभवति ? जैनमार्गक्रिययौवाव्युत्पन्नदशायामपुनन्धिकत्वसिद्धः बीजाधानस्यौत्र तल्लिङ्गत्वात् , तस्य च सर्वज्ञवचनानुसारिजिनमुनिप्रभृतिपदार्थकुशलचित्तादिलक्ष्यत्वाद् । तदुक्तमुपदेशपदवृत्तिकृता'आणापरतंतेहिं ता बीआहाणमेत्थ कायव्व । धम्ममि जहासत्ती परमसुह इच्छमाणेहिं ॥२२५।। इति गाथां विवृण्वता धर्मबीजानि चौव शास्त्रान्तरे (योगदृष्टिसमुच्चये) परिपठितानि दृश्यन्तेजिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्ध योगबीजमनुत्तमम् ॥२३॥ उपादेयधियात्यन्त संज्ञाविष्कंभणान्वितम् । फलाभिसन्धिरहित संशुद्ध ह्येतदीदृशम् ॥२५॥ आचार्यादिध्वपि ह्येतद्विशुद्ध भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥२६॥ भवोद्वगश्च सहजो द्रव्याभिग्रहपालनम । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥२७॥ लेखना पूजना दानं श्रवण वाचनोग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावतेति च ॥२८॥ दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवन चैव सर्ववाविशेषतः ॥३२॥ इति ।
ललितविस्तरायामप्युक्त-"एतत्सिद्धयर्थं तु यतितव्यमादिकमणि, परिहत्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि न लड्नीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंत(ह)तिः भवितव्यमेतत्तन्त्रेण, प्रवर्तितव्य दानादौ, कर्त्तव्योदारपूजा भगवतां, निरूपणीयः साधुविशेषः, श्रोतव्य विधिना धर्मशान, भावनीय महायत्नेन, प्रवर्त्तितव्य विधानतो, अवलम्बनीय સાધુભગવંત વગેરે અંગે મનનો શુભ પરિણામ, તેઓને નમસ્કાર, શાસ્ત્રલેખન વગેરે રૂપ સર્વજ્ઞવચનાનુસારી ક્રિયારૂપ છે. ટૂંકમાં, જેનમાર્ગોકત આ ક્રિયાઓ હોય તે બીજાધાન થયેલું માની શકાય, અને એ બીજાધાન થયું હોય તો અપુનબંધકત્વની હાજરી માની શકાય. અન્યમાર્ગસ્થ મધ્યસ્થ જેમાં પણ આ જિનેોક્ત ક્રિયાઓ તે હોતી નથી. તે તેઓમાં અપુનબંધકત્વ શી રીતે માની શકાય?
શંકા (ચાલુ)–પરમસુખને ઈચ્છતા આજ્ઞાપરતંત્રજીવોએ આ ધર્મમાં યથાશકિત બીજાધાન કરવું” ઉપદેશપદની આવું જણાવનારી રરપમી ગાથાનું વિવરણ કરતાં વિવરણકારે કહ્યું છે કે “શાસ્ત્રાન્તર (ગ.સમુ.)માં ધર્મબીજો આવા કહ્યા છે. શ્રી તીર્ય કરે વિશે પ્રીતિયુક્ત ચિત્ત, તેઓને નમસ્કાર અને સંશુદ્ધ પ્રણમાદિ અનુત્તમ ગબીજ છે. એટલે કે શ્રી જિનેશ્વર દેવ વગેરે રૂ૫ શ્રેષ્ઠવિષયવાળું હોઈ તે યોગબીજ શ્રેષ્ઠ છે. વળી આ કુશળચિત્ત વગેરે રૂપ સંશુદ્ધ બીજ અત્યન્ત ઉપાદેય બુદ્ધિપૂર્વકનું, સંજ્ઞાના નિગ્રહથી યુકત અને ફલની આકાંક્ષા વિનાનું હોય છે. ભાવગી એવા આચાર્ય વગેરે વિશે પણ વિશુદ્ધ એવા આ કુશલચિત્તાદિ રાખવા તેમજ વિધિપૂર્વક શુદ્ધાશયવિશેષ યુકત વૈયાવચ્ચ કરવી એ પણ ગબીજ છે. વળી સહજ ભગ, દ્રવ્ય અભિગ્રહોનું પાલન, તથા સિદ્ધાન્તનું વિધિપૂર્વક લેખન વગેરે પણ ગબીજો છે. તે લે બન વગેરે આ–લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહ= વિધિપૂર્વક પ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિન્તન અને ભાવના તેમજ દુ:ખી છો પર અત્યન્ત દયા, ગુણવાનો પર અપ અને ચિત્યથી= શાસ્ત્રાનુસારે સર્વ દીનાદિ વિશે એકસરખું રાગદ્વેષાદિત ભેદભાવ વગરનું યથાયોગ્ય આચરણ એ પણ બીજ છે.”
શંકા (ચાલુ) લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે-“ આની (ત્ય વંદનની) સિદ્ધિ માટે પ્રાથમિક કર્તવ્યોમાં પ્રયત્ન કરે, અકલ્યાણમિત્રણ વજ, કલ્યાણમિત્રોના પડખાં સેવવા, ઉચિત સ્થિતિને ઉલંધવી નહિ, લેક માગને ખ્યાલ રાખવો, વડીલેનું બહુમાન કરવું, ગુરુ પાતંત્રય રાખવું, દાનાદિ १. भाज्ञापरतन्त्रैस्तस्मादबीजाधानमत्र कर्तव्यम् । धमे यथाशक्ति परमसुखमिच्छभिः ।।