________________
ક્રિયા માગતુસારિતાને હેતુ બનવાની વ્યવસ્થા
विषयमात्रपरीक्षाप्रवणत्वादध्यात्मविदाम् । तथा च नियतक्रियाया मार्गानुसारिभावजनने नैकान्तिकस्वमात्यन्तिकत्व वा, तथा च जैनक्रियां विनापि भावनानां परेषां मार्गानुसारित्वादाक्षासम्भवोsविरुद्ध इति । युक्तं चैतद्, न चेदेवं तदा जैनक्रियां विनां भावलिङ्गबीजाभावाद् भावलिंगस्यापि परेषामनुपपत्तावन्यलिंगसिद्धादिभेदानुपपत्तेः ।
___यः पुनराह~(सर्वज्ञशतक- ६८) परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव असद्ग्रहविनाशद्वारा मार्गानुसारिताहेतु:~ इति तदसत्, उभयाभिमताकरणनियमादिनैव पतञ्जल्यादीनां मार्गानुसारिताऽभिधानात्, व्युत्पन्नस्य मार्गानुसारितायां तत्त्वजिज्ञासामूलविचारस्यैव हेतुत्वात् , अव्युत्पन्नस्य तस्यां गुरुपारतन्त्र्याधानद्वारा स्वसमयाभिमतक्रियाया हेतुत्वे परसमयानभिमतत्वप्रवेशे प्रमाणाभावाच्च । માટે કરીએ છીએ” આ અભિપ્રાય (પક્ષપાત) તેઓને ઊભો થતો જ નથી. તેથી માર્ગનુસારિતા માટે તેઓને તે સૌ પ્રથમ અસગ્રહ દૂર કરવું જરૂરી હોઈ જે પરમાર્થિક દેવગુરુ-ધમ છે તેને જ વિશે “આ જ ખરેખર આદરણીય છે ઈત્યાદિ માન્યતારૂપ દ્રવ્યસમ્યફત્વના (હજુ માર્ગોનુસારિતા પણ પ્રાપ્ત કરવાની બાકી છે તેથી ભાવસમ્યક્ત્વ હોતું નથી.) આરોષણ યુક્ત જૈન અભિમત ક્રિયા જ આવશ્યક બને છે, કેમકે એ જ તેઓના અસગ્રહને દૂર કરી શકે છે. જયારે સહપ્રવૃત્ત જીવોને તો તાદશ અસગ્રહ ન હોઈ ઉભયસંમત એવી પણ યમ-નિયમાદિ ક્રિયાથી પારમાર્થિક ઉપાદેય અંગેનો “આ પરમાર્થથી ઉપાદેય છે? ઈત્યાદિ પક્ષપાત ઊભે થઈ શકે છે અને માર્ગાનુસારિતા પ્રાપ્ત થઈ શકે છે. આમ માત્ર જૈન અભિમત ક્રિયા રૂપ નિયતક્રિયા માર્ગાનુસારી ભાવ પેદા કરવામાં અનૈકાન્તિક=વ્યભચિારી છે, (અભવ્યાદિને આ ભાવ લાવી આપતી ન હોવાથી અને અનાતિક છે (=અવશ્ય આવશ્યક એવી નહિ, કેમકે સદુગ્રહપ્રવૃત્ત છને એ વિના પણ એ ભાવ પ્રાપ્ત થઈ જાય છે) એ જાણવું. તેથી જૈન ક્રિયા વિના પણ ઈતરમાર્ગસ્થ જેનેને માર્ગાનુસારિતાના કારણે આજ્ઞાને સંભવ અસંગત નથી. આ વાત એગ્ય પણ છે જ, કેમકે નહિતર તે અન્યલિંગીને તો જૈન ક્રિયા જ ન હોવાના કારણે ભાવલિંગના બીજભૂત માર્ગનુસરિતા, સમ્યગ્દર્શન વગેરેનો પણ અભાવ જ રહેવાના કારણે ભાવલિંગનો પણ અભાવ જ રહેશે. અને તે પછી કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ પણ અસંભવિત બની જવાના કારણે સિદ્ધોના અન્યલિંગસિદ્ધ વગેરે ભેદે અસંગત થઈ જાય.
[માર્ગોનુંસારિતાને અનુગત હેતુ]. વળી " ઈતરદશનેને અનભિગત એવી સ્વસમયઅભિમત ક્રિયા જ અસગ્રહને નાશ કરવા દ્વારા માર્ગનુસારિતાનું કારણ બને છે” – એવું જે (સર્વજ્ઞ શ૦ શ્લોક ૬૮) કહ્યું છે, તે અગ્ય છે, કેમકે પતંજલિ વગેરે અકરણનિયમાદિરૂપ ઉભયઅભિમત ક્રિયાથી જ માર્ગોનુસારી બન્યા હેવાનું પૂર્વાચાર્યોએ કહ્યું છે. બાકી તો મૂળથી "ક્રિયા જ માર્ગનુસારિતાને હેતુ છે એવું પણ કહી શકાતું નથી તે “પરસમય અનભિમત-સ્વસમયઅભિમતક્રિયા જ તેને હેત છે” એવું તે શી રીતે કહેવાય? કેમકે વ્યુત્પન્ન છ માર્ગાનુસારી બનવામાં તે તત્ત્વજિજ્ઞાસામૂલક વિચાર જ હેતુ બને છે. અવ્યુત્પન્ન છ માર્ગાનુસારી અને તેમાં ગુરુપરતદ્વારા સ્વસમયઅભિમતક્રિયા હેતુ બનતી હોવા છતાં એનું “પરસમય અનભિમત” એવું વિશેષણ લગાડવામાં કઈ પ્રમાણ નથી, કેમકે અસદુગ્રહશૂન્યજી (સગ્રહપ્રવૃત્તજી) ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગનુસારી બને છે એ હમણાં જ દેખાડી ગયા છીએ. આમ અવ્યુત્પન્ન અને વ્યુત્પન્નજીની માર્ગાનુસારિતામાં જુદા જુદા હેતુ કહ્યા. એનો અનુગતહેતુ જાણ હોય તે આ છે ભવાભિનંદી જીના ક્ષુદ્રતા વગેરે દોષોના પ્રતિપક્ષભૂત ગુણે જ માર્ગનુસાતિાના