________________
ધમપરીક્ષા શ્લોક ૧૪
. सर्वज्ञतत्त्वाभेदेन तथो सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदे पि भाव्यमेतन्महात्मभिः ॥ इति । ___न च परेषां सर्वज्ञभक्तेरेवानुपपत्तिः, तेषामप्यध्यात्मशास्त्रेषु चित्राचित्रविभागेन भक्तिवर्णनात् , संसारिणां विचित्रफलार्थिनां नानादेवेषु चित्रभक्तरेकमोक्षार्थिनां चैकस्मिन् सर्वज्ञेऽचित्रभक्त्युपपादनात् । તથા હારમઝૂ વર [ યોગદરિ. ૨૦૮-૨૨૦] चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोप्येवमिद स्थितम् ॥ । संसारिष हि देवेष भक्तिस्तत्कायगामिनाम । तदतीते पनस्तत्त्वे तदतीतार्थयायिनाम || चित्रा चायेषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥ इति । प्राप्यस्य मोक्षस्य चैकत्वात् तदर्थिनां गुणस्थानपरिणतितारतम्येऽपि न मार्गभेद इति तदनुकूलसर्वज्ञમરતાવાર્થવવા ઘવ તેવા . ૩૪ - [૨૨-] प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥ एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।।
એમાં ભેદ છે જ નહિ. તેમ નામવગેરેનો ભેદ હોવા છતાં તેમાં તાવિક ભેદ છે નહિ, એ શ્રુતમેધા યુક્ત હોવાના કારણે અને સંમેહથન્ય હોવાના કારણે સારભૂત્તએવી પ્રજ્ઞાવાળા મહાત્માઓ એ વિચારવું. આમ જુદા જુદા નામવાળા દેવને પૂજનારા મધ્યસ્થજી વસ્તુત: તે મુખ્ય સર્વને જ પૂજતા હોઈ ભાવથી જૈન જ છે એ વાત સિદ્ધ થાય છે. - ઈતરમાર્ગમાં રહેલા જેમાં તે સર્વજ્ઞની ભક્તિ હોવી જ અસંગત છે એવું માનવું નહિ, કેમકે તેઓના અધ્યાત્મવિષયક શાસ્ત્રોમાં ચિત્ર-અચિત્રના વિવિધતા-અવિવિધતાના) વિભાગપૂર્વક ભક્તિનું વર્ણન કર્યું છે. કેમકે સંસાર સંબંધો જાતજાતના અનેક ફળના અથીઓની વિવિધ દે વિશે વિચિત્ર ભક્તિ (અનેક પ્રકારની ભક્તિ) હેય છે એવું પ્રતિપાદન કયુ" છે અને એકમાત્ર મોક્ષના અથીઓની એક સર્વ જ્ઞમાં અચિત્ર (ભેદવિનાની) ભક્તિ હોય છે એવું પ્રતિવાદન કર્યું છે. શ્રી હરિભદ્રસૂરિમહારાજે ગદષ્ટિ સમુચ્ચય (લે. ૧૧૦૧૧૨) માં કહ્યું છે કે "વળી અધ્યાત્મવગેરે સગશાસ્ત્રોમાં ચિત્ર અને અચિત્ર વિભાગ પૂર્વક દે અંગેની ભક્તિનું જે વર્ણન કર્યું છે તેના પરથી પણ આ વાત (મુખ્ય સર્વજ્ઞ એક જ છે) નક્કી થાય છે. (સંસારી દે સ્થિતિ–ઐશ્વર્ય પ્રભાવ વગેરેના કારણે અનેક પ્રકારના હોઈ તેઓ અંગે ચિત્ર =અનેક પ્રકારની ભક્તિ વર્ણવેલી છે. જ્યારે મોક્ષાર્થીઓ માટે તે અચિત્ર=એક જ પ્રકારની ભક્તિ કહેલી છે તેના પરથી જણાય છે કે એ અંગેના દેવ એક જ હેવા જોઈએ.) તે તે દેવનિકાયમાં જવાવાળાને તે તે સંસારીદેવો પર ભક્તિ હોય છે. જ્યારે સંસારતીત તત્તવ (સર્વજ્ઞ) પર સંસારાતી=મેક્ષના માર્ગ પર ચાલનાર યોગી એને ભક્તિ હોય છે. આઘ=સંસારી પરની ભક્તિ જાતજાતની હેય છે તેમજ
સ્વઈષ્ટદેવપુરના રાગ અને એ સિવાયના બીજા દેવો પરના દેવથી યુક્ત હોય છે. જયારે ચરમ= સંસારાતીત તવરૂપ સર્વજ્ઞ પરની સંપૂર્ણ ભક્તિ ઉપરામની મુખ્યતાવાળી હોય છે.” મેળવવાને ઈટ એવો મેક્ષ એક હોવાથી તેના અથાઓમાં પ્રાપ્ત થએલ ગુણની પરિણતિનું તારતમ્ય હેવા છતાં માગ જુદો જુદો હોતું નથી. તેથી તે માગને અનુકુલ એવી સર્વજ્ઞભક્તિ અંગે પણ તેઓને વિવાદ હોતો નથી. કહ્યું છે કે-( સ. લે. ૧૨૭થી ૧૩૩)
શબ્દ વગેરે પ્રાકત (પગલિક પદાર્થોમાં જેઓનું ચિત્ત ઉસક્તા વિનાનું છે, સાંસારિકગાથી વિરકત થયેલા તે જીવ ભલાતીતાWયાયી (ભવાતીતાર્થ =મોક્ષ, ત્યાં જનાર) કહેવાય છે. આ ભવાતી તાર્યવાથી તે જીવને ચિત્તવિશુદ્ધિ રૂ૫ માગ પણ એક જ છે જે રામપરાયણ હેય છે. ગુણસ્થાનકને