________________
બાદરનિગેહવ્યવહારત્વવિચારી
हारयित्वा व्यावर्तितो भ्रामितः संसारेऽनन्तपुद्गलपरावर्त्तानिति । ततोऽनन्तकालात्पुनरप्यन्तराऽन्तरा लब्ध मानुषत्व', पर न निवृत्ताऽसौ कुधर्मबुद्धिः, शुद्धधर्मश्रवणाभावात्, तदभावोऽपि क्वापि सद्गुरुयोगाभावात्क्वचिदालस्यमोहादिहेतुकलापात् । क्वचिच्छुद्धधर्मश्रवणेऽपि न निवृत्ताऽसौ, शून्यतया तदर्थानवधारणात्, क्वचित्तत्त्वाश्रद्धानेन, ततः कुधर्मबुद्धथुपदेशाद्धर्मच्छलेन पशुवधादिमहापापानि कृत्वा भ्रान्तस्तथैवा(स्तेष्वेवा)नन्तपुद्गलपरावर्तीनिति ॥” . ___ तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्त-"इह हि सदैव लोकाकशप्रतिष्ठितानाद्यपर्यवसितभवचक्राख्यपुरोदरविपरिवर्ती जन्तुरनादिवनस्पतिषु सूक्ष्मनिगोदापरपर्यायेध्वनम्तानन्तपुद्गलपरावर्त्तान्समकाहारोच्छवासनिःश्वासोऽन्तमुहूर्तान्तर्जन्ममरणादिवेदनाव्रातमनुभवति' इत्यादि । तथा "एव च तथा विधभव्यजन्तुरप्यनन्तकालमव्यवहारराशौ स्थित्वा कर्मपरिणामनृपादेशात्तथाविधभवितव्यतानियोगेन व्यवहारराशिप्रवेशत उत्कर्षेण बादरनिगोदपृथिव्यप्तेजोवायुषु प्रत्येक सप्तति कोटा कोटिसागरोपमाणि तिष्ठन्ति । एषा च क्रिया सर्वत्र योज्या । एतेष्वेव सूक्ष्मध्वसंख्यलोकाकाशप्रदेशसमा उत्सर्पिण्यवसर्पिण्यः" इत्यादि । पुष्पमालाबृहद्वृत्तावप्युक्त-"ननु कथमित्थ मनुष्यजन्म दुर्लभ प्रतिपाद्यते ? उच्यते-समाकर्णय कारणम् ।'अव्यवहारनिगोएसु ताव चिट्ठति जंतुणो सव्वे । पढम अणंतपोग्गलपरिअट्ट थावरत्तेणं ।।
સાંભળવા છતાં એ કુધર્મબુદ્ધિ દૂર થઇ નહિ, કેમકે અન્યમનસ્કરીતે એ ધર્મ સાંભળ્યો હોઈ તેનો અર્થ સમજાયો નહિ, અથવા કયારેક સમજાય તો પણ એની શ્રદ્ધા થઈ નહિ, તેથી ધર્મબુદ્ધિની સલાહ મુજબ ધર્મના બહાને પશુવધ વગેરે મહાપાપ કરીને ફરીથી પૂર્વ મુજબ જ અનંતપુદગલપરાવર્ત માટે સંસારમાં ભટક્યા.”
તથા શ્રાવકદિનકૃત્યની વૃત્તિમાં પણ કહ્યું છે કે અહીં હંમેશાં લોકાકાશમાં પ્રતિષ્ઠિત અને અનાદિ અનંત એવા ભવચક્ર નામના નગરના મધ્યભાગમાં રહેલ જીવ સદ્ભનિગોદ એવા પર્યાયવાચીનામવાળી અનાદિવનસ્પતિમાં અનંતાનંતપુદ્ગલપરાવર્ત કાળ સુધી બોજા અનંતાનંત જીવો સાથે એકસાથે આહાર ઉચ્છવાસ-નિઃશ્વાસ કરતો અંતર્મુહૂર્તની પણ અંદર જન્મ-મરણાદિની વેદનાના સમૂહને અનુભવે છે.” વગેરે...તથા "એમ તેવા પ્રકારને ભવ્યજીવ પણ અનંતકાલ સુધી અવ્યવહારરાશિમાં રહીને કર્મ પરિણામરાજાની આજ્ઞાથી તેવા પ્રકારની ભવિતવ્યતા અમલી બનવાના કારણે વ્યવહારરાશિમાં પ્રવેશ કરીને ત્યારથી માંડીને બાદરનિગોદ-પૃથવી-અપ-તે-વાયુકામાં દરેકમાં ઉત્કૃષ્ટથી ૭૦ કડાકડી સાગરોપમ રહે છે. આ “કૃષ્ટથી રહે છે એટલું ક્રિયા પદ સર્વત્ર જાણવું. આ જ નિગોદ-પૃથ્વીકાય વગેરેના સમભેદમાં તે અસંખ્ય કાકાશના પ્રદેશ જેટલી ઉત્સર્પિણ-અવસર્પિણી સુધી ઉકષ્ટથી રહે છે, વગેરે...”
પુષ્પમાળાની બૃહદ્વત્તિમાં પણ કહ્યું છે કે પ્ર–મનુષ્યભવને આમ અત્યંત દુર્લભ કેમ કહો છો ? ઉત્તર-સાંભળે કારણું, “પહેલા બધા જીવો અને તપુદ્ગલપરાવર્ત સુધી સ્થાવર તરીકે અવ્યવહાર નિગોદામાં રહે છે. ત્યાંથી નીકળીને પણ અનંતકાલ સુધી અનંતકાય વગેરે રૂપે વ્યવહારવનસ્પતિમાં રહે છે. ત્યાંથી નીકળીને પણ પૃથવી-અપૂતે વાયુકાર્યમાં દરેકમાં અસંખ્ય અવસ રહે છે. એ પછી દરેક વિકલેન્દ્રિયભેદમાં સંખ્યાતા કાલ રહે છે. આમ ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે.” તેની જ લધુવૃત્તિમાં પણ કહ્યું છે કે " જીવનો સૌ પ્રથમ સૂકમનિગોદમાં અનંતપુદગલપરાવર્ત સુધી વાસ થાય છે. પછી વ્યવહારવનસ્પતિમાં અનંતકાલ વાસ થાય છે. એ પછી ભૂ-જલ અગ્નિ-વાયુમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સપિણ વાસ થાય છે અને પછી સંખ્યાત કાલ વિકલેન્દ્રિયમાં. આ રીતે પુનઃ १ अव्यवहारनिगोदेषु तावत्तिष्ठन्ति जन्तवः सर्वे। प्रथममनन्तपुद्गलपरावर्तान स्थावरत्वेन ।