________________
મિથ્યામાં ગુલધુભાવે
પહે
च तृतीयकषायादीनामभावात् । मिथ्यादृशां संशयानध्यवसाययोश्च न तथात्व युक्त, विपर्यासशक्ति युक्तत्वात्तेषाम् । अतः शुभपरिणामोऽपि तेषां फलतोऽशुभ एवोक्तः श्रीहरिभद्रसूरिभिः । तथा हि'गलमच्छभव विमोअगविसन्नभोईण जारिसो एसो । मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोत्ति ।। [उप. पद. १८८] "गलेत्यादि -गलो नाम प्रान्तन्यस्तामिषो लोहमयः कण्टको मत्स्यग्रहार्थ" जलमध्ये संचारितः, तग्रसनप्रवृत्तो मत्स्यस्तु प्रतोत एव । ततो गलेनोपलक्षितो मत्स्यो गलमत्स्यः । भवाद् दुखबहुलकुयोनिलक्षणाद् दुःखितजीवान् काकशुगालपिपीलिकादीन तथाविधकुत्सितवचनसंस्कारात्प्राण व्यपरोपणेन मोचयत्युत्तारयतीति भवविमोचकः पाखण्डविशेषः । विषेण मिश्रमन्न तद् भुङ्कते तच्छीलश्च यः स तथाविधः । ततो गलमत्स्यश्वभवविमोचकश्च विषान्नभोजी चेति द्वन्द्वः, तेषां योदृश एष परिणामः प्रत्यपायफल एव, कुतः ? मोहादज्ञानात्पर्यन्तदारुणतया शुभोऽपि स्वकल्पनया, स्वरुचिमन्तरेण तेषां तथा प्रवृत्त'रयोगात्सुन्दरोऽपिसन् अशुभः सक्लिष्टः एव, कुतः ? इत्याह-तत्फलतः भावप्रधानत्वान्निर्देशस्य तत्फलत्वाद्-अशुभपरिणामफलत्वाद् । अथ प्रकृते योजयन्नाह-एवं-गलमत्स्यादिपरिणामवत्, एषोऽपि जिनाज्ञोल्लङ्घनेन धर्मचारिपरिणामः तत्फलत्वादशुभ एव, आज्ञापरिणामशून्यतयोभयत्रापि समानत्वेन तुल्यमेव किल फलम्" ~ इत्येतदाशङ्कायामाहમિથ્યાત્વમોહનીય અને અનન્તાનુબંધી કષાય તેમજ ક્રિયામાં જોરદાર વિપર્યાસ ઊભો કરનાર ત્રીજાકષાય વગેરે હોતા નથી. પણ મિથ્યાત્વીઓના સંશયઅધ્યવસાયને પણ અસપ્રવૃત્તિ ન લાવી આપનાર તરીકે માનવા તો યુક્ત નથી, કેમકે તે મિથ્યાત્વીજી વિપર્યાસની શક્તિ ( ગ્યતા) ધરાવતા હોય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીય વગેરેતીવ્ર ઉદય ન હોવાના કારણે તેઓને વિપર્યાસ વ્યક્ત રૂપે ન હોવા છતાં, ક્ષયશમાદિ ભાવને ન પામેલા મિથ્યાત્વમેહનીય વગેરે કમને જે મંદ પણ ઉદય હોય છે તેના કારણે તેઓમાં વિપર્યાસ થવાની શક્યતા તે પડેલી જ હોય છે. તેથી જ તે તેઓના શુભ પરિણામને પણ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ફલત =પરિણામે અશુભ કહ્યો છે. જેમકે શ્રીઉપદેશપદ-૧૮૮માં કહ્યું છે “ગલમસ્ય, ભવવિમેચક, વિષાનભેજીનો આ શુભ પણ પરિણામ મોહને કારણે, અશુભફલક હોઈ અશુભ છે તેમ આ પણ જાણવો.આ શ્લેકની વૃત્તિ-બગલ એટલે માછલી પકડવા માટે પાણીમાં નંખાતે લોખંડને . કાંટો જેના છેડે માંસ ભેરવેલું હોય છે. આવા ગલથી ઉપલક્ષિત (ઓળખાયેલા) માછલો તે ગલમસ્ય. * પીડામય જીવન જીવતા જીવોને મારી નાંખવાથી તેઓ દુ:ખમાંથી મુક્ત થાય છે. અને તેથી તેમાં તેઓની દયા છે.” કુતીથિકનાં આવાં વચનોના સંસ્કાર હોવાના કારણે જેઓ દુ:ખપ્રયુર જન્મરૂપ ભવમાંથી કાગડો-શિયાળ–કીડી વગેરે દુ:ખી જીવોને મારી નાખીને છોડાવે છે તે પાખંડીઓ ભવવિમોચક કહેવાય છે. વિશ્વભળેલું અને જે ખાય અથવા ખાવાના સ્વભાવવાળે હોય તે વિષાનભેજી. પછી. ગલમસ્ય વગેરે આ ત્રણે પદોને. દ્વન્દ સમાસ કરવો. માછલા વગેરે “આ માંસથી મને સુંદર આસ્વાદ મળશે અને તૃપ્તિ થશે' વગેરેની કલ્પના કરીને પોતાની રુચિથી જ આ માંસ-ખાવા વગેરેની પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓએ શુભ=સુંદર માનેલે એવો પણ આ માંસ ખાવા વગેરેનો પરિણામ મોહ= અજ્ઞાનના કારણે પરિણામે ફળરૂપે તે, જાતે તીક્ષણ કાંટા વગેરેમાં ભેંકાવા વગેરે રૂ૫ અશુભ=અસુંદર પરિણામનું જે ભયંકર દુઃખ વગેરે ફળ મળે તે જ દારુણ ફળ દેનાર હોઈ અશુભ=સંકલિષ્ટ જ છે. એમ ગલમસ્યાદિના આ પરિણામની જેમ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને ધર્મ આચરવાને આ પરિણામ પણ પરિણામે અશુભ ફળ આપનાર હોઈ અશુભ જ છે. આ પરિણામ પણ આજ્ઞાપાલનના પરિણામથી શૂન્ય હાઈ હિંસા વગેરે પાપ કરવાના પરિણામ જેવો જ હોવાના કારણે તે પરિણામ જેવું જ અશુભફળ આપનાર છે.” આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે– १.गलमत्स्यभवविमोचकविषान्नभाजिनां यादृश एषः । मोहान्छुभोऽपि अशुभस्तत्फलत एवमेष इति ॥ ..