________________
ઘમ પરીક્ષા શ્લોક ૧૩
अस्यां चावस्थायां मिथ्यादृष्टावपि गुणस्थानपदस्य योगार्थघटनोपपद्यते, उक्त च -
प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥४०॥
तारायां तु मनाक्स्पष्ट दर्शन, शुभा नियमा', तत्त्वजिज्ञासा, योगकथास्वविच्छिन्ना प्रीतिः, भावयोगिषु यथाशक्त्युपचारः, उचितक्रियाऽहानिः, स्वाचारहीनतायां महात्रासः, अधिककृत्यजिज्ञासा च भवति, तथाऽस्यां स्थितः स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनान्नानाविधमुमुक्षुप्रवृत्ते: कास्न्येन ज्ञातुमशक्यत्वाच्च शिष्टाचरितमेव पुरस्कृत्य प्रवर्त्तते । उक्तं चતારા પતી ઘણા સુમન રાત્રવિરતઃ શિષ્ટા પ્રમાામિદ તઘિયાં જાતે તા ૪૮ बलायां दृष्टौ दृढ दर्शन, स्थिरसुखमासन, परमा तत्त्वशुश्रूषा, योगगोचरोऽक्षेपः, स्थिरचित्ततयो योगसाधनोपायकौशलं च भवति । दीप्रायां दृष्टौ प्राणायामः, प्रशान्तवाहितालाभाद् योगोत्थानविरहः, तत्त्वश्रवणं, प्राणेभ्योपि धर्मस्याधिकत्वेन परिज्ञान, तत्त्वश्रवणतो गुरुभक्तेरुद्रेकात्समापत्त्यादिभेदेन तीर्थकदर्शन च भवति ।
तथो मित्रादृष्टिस्तृणाग्निकणोपमा न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद्, अल्पवीर्यंतया ततः पटुस्मृतिबीजसंस्काराधोनानुपपत्तेः, विकलप्रयोगभावाद्भावतो वन्दनादिकार्याः योगादिति । तारादृष्टिगोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलवाद् । જેનું ગુણસ્થાન તરીકે વર્ણન કર્યું હતું તે આ અવસ્થામાં અન્વયંયુક્ત હોઈ મુખ્ય-પારમાર્થિક બની જાય છે.” | તારાદષ્ટિમાં કંઈક સ્પષ્ટ દર્શન, શુભ નિયમ રૂપ બીજુ ગાંગ, હિતકર પ્રવૃત્તિમાં અનુગ (ઉદ્વેગ દેષત્યાગ), યોગની વાતોમાં તૂટ્યા વગરની પ્રીતિ, ભાવગીઓ પ્રત્યે યથાશક્તિ ઉપચાર (પૂજા-સેવા વગેરે), ઉચિત ક્રિયાઓની અહાનિ, સ્વ આચાર હીન હોવાને મહાત્રાસ, અને અધિકકૃત્ય અંગેની જિજ્ઞાસા રૂપ શુભ પ્રવૃત્તિઓ ખીલે છે. વળી આ દષ્ટિવાળાને પિતાની કલ્પનાઓમાં વિસંવાદ દેખાવાથી તેમજ અનેક પ્રકારની મુમુક્ષુ પ્રવૃત્તિએને સંપૂર્ણ રીતે જાણવી અશકય હોવાથી તે શિષ્ટ પુરુષોના આચરણને જ આગળ કરીને પ્રવર્તે છે. યોગદષ્ટિસમુચ્ચયમાં જ કહ્યું છે કે “ એક બાજુ અમારી બુદ્ધિ એવી જોરદાર નથી અને બીજી બાજુ શાસ્ત્રોના વિસ્તાર ઘણો છે. તેથી બધાનું રહસ્ય અમે તે શી રીતે તારવી શકીએ ?) માટે અમારે માટે તે શિષ્ટો જ પ્રમાણ છે. આવું આ દૃષ્ટિમાં રહેલ જીવ હંમેશાં માને છે.” બલાદષ્ટિમાં દર્શન વધુ દઢ હોય છે. તેમજ સ્થિસુખાસન રૂપ ગાંગ, શ્રેષ્ઠ તીવ્ર તવશુશ્રુષા (શ્રવણેચ્છા), યોગ અગે અક્ષેપ (ક્ષેપષત્યાગ), અને ચિત્ત સ્થિર હોવાના કારણે થએલ
ગના સાધન-ઉપાયે અંગેની કુશલતા હોય છે. દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ યોગાંગ, પ્રશાન્ત વાહિતાનો લાભ થયો હોઈ ચોગે ત્યાન દોષનો અભાવ, તવશ્રવણ, પ્રાણુ કરતાં પણ ધર્મની વધુ કિંમત આંકવી-જાણવી તે, તત્વશ્રવણથી ગુરુભક્તિ ઉછાળા મારવી વગેરે થાય છે. અને તેના સામર્થ્યથી શ્રીતીર્થકરનું સમાપત્તિ વગેરે ભેદથી દર્શન થાય છે.
[૪ દષ્ટિમાં વંદનાદિ અનુષ્ઠાન ] . આ ચાર દએિમાંથી મિત્રાદષ્ટિ ઘાસના તણખલાના અગ્નિના કણના પ્રકાશ જેવા અત્યંત સ્વલ્પબોધવાળી હોય છે. એ ઈષ્ટકાર્ય કરવાની ક્ષમતાવાળી હોતી નથી, કારણ કે વંદનાદિ ક્રિયાના સમ્યફ આચરણના કાળ સુધી તેને બે ટક્ત નથી. એ ન ટકવાનું કારણ એ છે કે એ અપશક્તિવાળ હોવાથી એના દ્વારા એવા સંસકાર ઊભા નથી થતા કે જે સારી સ્મૃતિનું કારણ બને; અને વંદનાદિ ક્રિયા અપૂર્ણ બની રહેવાથી ભાવથી વંદનાદિરૂપ કાર્ય થતું નથી. તારાદષ્ટિ છાણુના અગ્નિકણુના પ્રકાશ જેવા બેધવાળી હોય છે. આ પણ