________________
ભાવજેનેવની પ્રાપ્તિ શી રીતે?
अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धः, तदभावे प्रयोगवैकल्यात, ततस्तथाकार्याभावादिति । बलादृष्टिः काष्ठाग्निकणतुल्या. ईषद्विशिष्टोक्तबोधद्वयात् , तद्भवतोऽत्र मनास्थितिवीर्ये ऽतः पटुप्राया स्मृतिरिह. प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । दीपादृष्टिीपप्रभासदृशी, विशिष्टतरोक्तवीर्यबोधत्रयाद्, अतोऽत्रोदने स्थितिवीयें, तत्पव्यपि प्रयोगसमये स्मृतिः । एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानप्रकर्ष एतावानिति समयविदः । इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टीनामपि मित्रादिदृष्टियोगेन तथा(थ्य)गुणस्थानकत्वसिद्धः तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभिग्रहिकत्वमेव तेषां शोभनमित्यापन्नम् ॥१३॥
___ ~ननु योगदृष्ट्यापि मिथ्यादृशां कथं गुणभाजनत्वम् ! जैनत्वप्राप्ति विना गुणलाभासंभवाद्, दृष्टिविपर्यासस्य दोषस्य सत्त्वाद् । अत एवोक्तं
मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं पदमापदाम् ॥~ इत्याशंक्याह
મિત્રાદેષ્ટિ જેવી જ હોય છે. અર્થાત ઈષ્ટકાર્યક્ષમ હોતી નથી, કેમકે એનો બાધ વિશિષ્ટ સ્થિતિ વાળો (લાંબા કાળ ટકવાવાળે) નથી કે જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી પણ વિશિષ્ટ વાય (સામર્થ્ય) વાળ હોતો નથી. એટલે એનાથી પણ ક્રિયાકાળે પટુ મરણ ન થવાથી અને એના અભાવે ક્રિયા સાંગોપાંગ થતી ન હોવાથી તેવા પ્રકારનું ભાવકાર્ય થતું નથી બલા દષ્ટિ કાષ્ઠાનિકણુના પ્રકાશ જેવા બધપ્રકાશવાળી હોય છે. તેથી ઉપરની બે દૃષ્ટિ કરતાં આ કંઈક વિશિષ્ટકટિની હોય છે. માટે એને બધપ્રકાશ કંઈક સ્થિરતા (ટકવા) વાળો હોય છે. તેમજ કંઈક વીર્યવાળે હોય છે. એટલા માટે અહીં ક્રિયાપ્રયોગકાળે ગદષ્ટિના બોધનું સાચું મરણ-સંમીલન હાથ છે જેના કારણે અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે, એમાં કાંઈક શુદ્ધ સત્ ઉદ્યમ થાય છે. દીપ્રાદષ્ટિમાં બોધપ્રકાશ દીપકના પ્રકાશ સમાન હોય છે. એટલે પૂર્વની ત્રણ દષ્ટિએના બધપ્રકાશ કરતાં વિશિષ્ટતર હોય છે. તેથી અહીં એને (સંસ્કાર દ્વારા) ટકાવ અને તાકાત ઊંચા હોય છે. માટે વંદનાદિ ક્રિયા વખતે એનું સમરણ પણ સારું રહે છે. એટલે વંદનાદિ ક્રિયામાં (શરીર નમન-અંજલિ વગેરે) દ્રવ્યપ્રયોગ ભાવથી પણ થાય છે. તેથી અહીં એનો પ્રયત્ન વિશેષ થાય છે તે ભક્તિથી થાય છે. એટલે જ આટલે પ્રયત્ન એ પહેલા ગુણસ્થાનકને (મિથ્યાત્વની અતિમંદતાથી થએલ ગુણને લીધે) પ્રકષ છે એવું આગમવેત્તાઓ કહે છે.” આમ યોગદષ્ટિ સમુચય ગ્રન્થના આ અર્થને અનુસાર મિથ્યાવાજીમાં પણ મિત્રા વગેરે દષ્ટિને રોગ થવાના કારણે વાસ્તવિક ગુણસ્થાનકત્વ સિદ્ધ થતું હોઈ તેમજ તેઓની તેવી પ્રવૃત્તિથી અનાભિગ્રહિક મિથ્યાત્વ જ સંભાવિત હોઈ તેઓમાં અનભિગ્રહિકમિથ્યાત્વ ગુણસ્થાનકત્વના કારણભૂત સુંદર ચીજ રૂપ છે એ નક્કી થાય છે. ૧૩
- મિથાદષ્ટિ છે યોગદષ્ટિ હોવા માત્રથી પણ ગુણોનું ભાજન શી રીતે બને? કેમકે નિત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દૃષ્ટિ વિપરીત હોવા રૂપ રોષ ઊભો હોવાથી ગુણેને લાભ સંભવત નથી. તેથી જ તે કહ્યું છે કે “મિયાત્વ પ્રબળ રોગ છે, મિથ્યાત્વ ગાઢ અંધકાર છે, મિથ્યાત્વ ભયંકર શત્રુ છે. મિથ્યાત્વ આપત્તિઓનું આશ્રયસ્થાન છે. - આવી શંકાને મનમાં રાખીને ગ્રીકાર કહે છે