________________
બાદરનિંદવ્યવહારવિચારે
૪૫
शेषजीवेत्पद्यन्ते (ते) पृथिव्यादिविविधव्यवहारयोगात्सांव्यवहारिकाः ये पुनरनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावतिष्ठन्ते (ते) तथाविधव्यवहारातीतत्वाद सांव्यवहारिका इति । प्रवचनसारोद्धार वृत्तावपि “ગતવિભૂતિનો નોવા યંત્રન:” ત્ર સૂક્ષ્મા વૃથિયારધવારો, નિોરાધ્ધ (? સૂક્ષ્મ) बादरसाधारणवनस्पतय, न विद्यते आदिर्येषां तेऽनादयः = अप्राप्तव्यवहारराशय इत्यर्थः । तथा च सूक्ष्माश्च निगोदजीवाश्चेति द्वन्द्व, अनादयश्च ते सूक्ष्मनिगोदजोवाश्चेति कर्मधारय इति समासविधिद्रष्टव्यः सर्वत्रापि कर्मचारयकरणे बादरनिगोदजीवानां व्यवहारित्वसम्पत्तावुक्तागमवाधप्रसङ्गादिति ચેત~
उच्यते - यदेव प्रज्ञापनावृत्त्यभिप्रायमनुसृत्या भव्यानामव्यावहारिकत्व व्यावस्थाप्यते तत्कि व्यवहारिक लक्षणायोगादुत परिभाषान्तराश्रयणात् ? नाद्यो, लोकव्यवहारविषय प्रत्येकशरीरवत्त्वादित लक्षगस्याभज्येष्वपि सत्त्वात्, अनंतद्रव्य क्रियाग्रहणपरित्यागवतां तेषामव्यावहारिक शिविनिर्गतत्वेन व्यावहारिकत्वस्योपदेशपदप्रसिद्धत्वाच्च । तथा च तद्ग्रन्थः
'ज' दव्वलिंग करियागंतातीया भवंमि सगलावि । सव्वेसिंपाएण ण य तत्थवि जायमेअंति ॥
"
સમાધાન માત્ર નિગોદમાંથી નીકળીને ઇત્યાદિ જે કહ્યુ છે એમાં “સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવા બધા મળીને પણુ અસંખ્ય જ હાય છે જે નિગેાદના અન તજીવાની અપેક્ષા એ અત્યંત અલ્પ છે” એ કારણે અથવા તે “ એ જીવા ભવિષ્યમાં અવશ્ય વ્યવહારી થવાના હાવાના” કારણે અહી વિવાયા નથી એવી સ`ભાવના લાગે છે, અને યથાર્થ નિશ્ચયતા બહુશ્રુતા જ કરી શકે છે. આમ અસાંવ્યવહારિક જીવા સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અને નિગેદોમાં હુંમેશાં ગમનાગમન કર્યા કરે છે એ વાત નક્કી થઇ. માટે નિષ્કર્ષ એ આવ્યે કે જેએ અનાદિ સૂક્ષ્મ-નિગેાદમાંથી નીકળીને શેષજીવામાં ઉત્પન્ન થાય છે તેઓ પૃથ્વીકાય વગેરે વિવિધન્યવહારને વિષય બનવાથી સાંવ્યવહારિક છે જયારે જેએ અનાદિકાળથી સૂક્ષ્મ-નિગેાદમાં જ રહે છે તે તેવા ‘પૃથ્વીકાય’ વગેરે વ્યવહારથી પર હાઈ અસાંવ્યવહારિક કહેવાય છે. પ્રવચન સારાદ્ધારની વૃત્તિમાં પણ અનાદિમુનિાદજીવે અવ્યવહારો છૅ ” એવું જે કહ્યું છે તેમાં પણ આવે! અભિપ્રાય જાણવા કે– સૂક્ષ્મ=સૂક્ષ્મપૃથ્વીકાયાદિ ચાર અને નિગેાદ=સૂમ-ખાદર સાધારણવનસ્પતિ, અનાદિ= આદિ વિનાના-અર્થાત્ યંત્રહારરાશિને નહિ પામેલા,-તેથી ‘ સૂક્ષ્મ અને નિગેાદજીવા’ એમ દ્વન્દ્વ કરો પછી “ અનાદિ એવા મૂમનિગેાદ જી રે તે અનાદિનિગેાઢજીવા' એવા કમ ધારયસમાસ કરવા, કેમકે એવા દ્વન્દ્વ ન કરી બધે (અનાદિ, સૂક્ષ્મ અને નિગેાદ એ ત્રણે પદના) કમ ધારયસમાસ કરવામાં માત્ર સૂક્ષ્મનિગેઇઝવા જ અવ્યવહારી નિશ્ચિંત થતા હાઈ બાદરનગેાદજીવેને વ્યવહારી માનવા પડશે જે માનવામાં સિદ્ધો બાદરનગેાદ કરતાં અનંતમા ભાગે જ હાય છે એવુ’ જણાવનાર આગમનો પૂર્વોક્ત રીતિએ વિરોધ થાય છે...(પૃ. નં ૩૯યો ચાલુ થએલા પૂર્વ પક્ષ પૂરા). [અભષ્યમાંવ્યવહારિત્વની સ્થાપના ]
ઉત્તરપક્ષ-પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને અભબ્યામાં જે અવ્યવહારીપણાના નિણ્ય કરે છે તે શું તેમાં વ્યાવહારિકત્વનું શાસ્ત્રીય લક્ષણુ જતુ ન હેાવાના કારણે કે બીજી કેઇ પરિભાષાને આશ્રીને? પહેલું કારણુ ખરાબર નથી, કેમકે ‘લેાકવ્યવહારના વિષય બની શકે. એવુ' પ્રત્યેક શરીરવાળાપણું' ઇત્યાદિરૂપ તેનું શાસ્ત્રી-લક્ષણ અભબ્યામાં પણ રહેલુ જ છે. તેમજ અન તીવાર દ્રવ્યક્રિયાનું ગ્રહણ અને ત્યાગ કરેલા તેએા અ યાવહારિકરાશિમાંથી
यद्रव्यलिङ्ग क्रिया अनंता अतीता भवे सकला अपि । सर्वेषां प्रायेण न च तत्रापि जातमेतदिति ॥