________________
५०
ધમપરીક્ષા પ્લેક ૯
सेसजीवेसु उत्पन्ना ते संववहारिआ । ते अ पुणोवि सुहुमणिगोअत्त पत्तावि संववहारिअच्चिय भगंति ॥” इदमत्र हृदय-सर्वसंसारिणां प्रथममनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावस्थान, तेभ्यश्च निर्गताः शेषजीवेषूत्पन्नाः पृष्ठियादिव्यवहारयोगात्सांव्यवहारिकाः । ते च यद्यपि कदाचिदू भूयोऽपि तेष्वेव निगोदेषु गच्छन्ति, परं तत्रापि सांव्यवहारिका एव, व्यवहारपतितत्वात् । ये न कदाचित्ते. भ्यो निर्गताः,
अस्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणहवंति ।। इति [विशेषणवति वचनात्तत्रैवोत्पत्तिव्ययभाजस्ते तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका इति । तौवाग्रेऽप्युक्त-२तेरसवहा जीवा जहा एगे सुहुमणिगोअरूवे असंवत्रहारभेए । बारस संववहारिआ ते अ इमे -पुढवी-आऊ-तेउ-बाउ -णिगोआ, सुहुमवायरत्तेण दुदु भेआ पत्तेअवणस्सई तसा य॥" सांव्यवहारिकाऽसांव्यवहारिकत्वेन जीवानां द्वैविध्य प्रागू दर्शितम् । तत्राऽसांव्यवहारिको राशिरेक एव, सूक्ष्मनिगोदानामेवाऽसांव्यवहारिकत्वातू, सांव्यवहारिकभेदास्तु द्वादश, ते च इमे पृथिव्यादयः पञ्च, सूक्ष्मबादरतयो द्विभेदाः, प्रत्येकवनस्पतय. त्रसाश्चेति ॥ ___तथा भवभावनावृत्तावप्युक्त-"अगाइम एस भवे, अणाइमच जीवे, अणाई अ सामन्नेण तस्स नाणावरणाइकम्मसंजोगो, अपज्जवसिओ अभव्याण', सपज्जवसिओ उण भव्वाण । विसेसओ उण मिच्छत्ताविरइपमायकसायजोगेहि कम्मसंजोगो जायइत्ति । सम्वेसिपि जीवाणं साईओ चेव, एसो जाओ अकामणिज्जरा-बालतवोकम्मसम्मत्तनाणविरइगुणेहि अवस्समेव विहडइत्ति । सव्वेसि છે, કયારેય ત્રસાદિપણુ પામ્યા નથી તેઓ અસાંવ્યવહારિક છે. અને જે સૂમનિગોદમાંથી નીકળીને શેષમાં ઉત્પન થયા છે તેઓ સવ્યવહારિક છે. એ પછી તેઓ પુન: સુમનિગોદપણું" પામે તે પણ સાંવ્યવહારિક જ કહેવાય છે,” અહી આ તાત્પર્ય છે- વસંસારીજી પહેલાં અનાદિકાલથી માંડીને તે સૂક્ષ્મનિગોદમાં જ રહે છે. ત્યાંથી એકવાર નીકળીને બીજા જીવોમાં ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને પૃથ્વી વગેરે વ્યવહારને વેગ થવાથી તેઓ સાંબહારિક કહેવાય છે. જોકે તેઓ એ પછી ક્યારેક પુનઃ નિગોદમાં જાય છે છતાં ત્યાં પણ તેઓ સાંવ્યવહારિક જ કહેવાય છે, કેમકે વ્યવહારમાં આવી ગયા છે. "અનંતા એવા છે જેઓ ત્રસાદિપરિણામ પામ્યા નથી. તેવા પણ અનંતાનંતજ નિગોદવાસને અનુભવે છે.” એવા વિશેષણવતીના વચન મુજબ જેઓ એ સૂકમનિગોદમાંથી કયારેય બહાર નીકળ્યા જ નથી અને ત્યાં જ જન્મ-મરણ અનુભવ્યા કરે છે તેઓ “પૃથ્વી વગેરેના વ્યવહારથી પર હોઈ અસાંયવહારિક કહેવાય છે. એ સમયસારગ્રન્થમાં જ આગળ પણ કહ્યું છે કે “વો તેર પ્રકારે છે-સમ્મનિગોદરૂપ અસં વ્યવહારભેદ અને બાર સાંવ્યવહારિક ભેદ. તે આ પૃથ્વી-અપતેઉ-વાયુ-નિગોદ આ પાંચેના સક્ષમ-બાબર એમ બબે ભેદ, તેથી કુલ ૧૦ ભેદ. પ્રત્યેક વનસ્પતિ અગ્યારમો અને ત્રસ બારમો ભેદ. આની વૃત્તિ-સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિકરૂપે જીન દૈવિધ્ય પહેલાં દેખાયું. એમાં અસવ્યિવહારિકને ભેદ એકજ છે, કેમકે સૂકમનિગાદજી જ અસાંવ્યવહા૨ક હાથ છે. સાંવ્યવહારિકના ભેદ બાર છે-આ પૃથ્વી વગેરે પાંચના સૂમ બાદર બબે ભેદ, પ્રત્યેક વનસ્પતિ भने त्रस." १ सन्त्यनन्ता जीवा यः न प्राप्तस्त्रसादिपरिणामः । तेऽप्यनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ २ त्रयोदशविधाजीवा यथा एकः सूक्ष्म निगोदरूपोऽसंव्यवहारभेदः द्वादश सांव्यवहारिका:-ते चेमे-पृथिव्यप्तेजोबा.
यनिगोदाः सूक्ष्मबादरत्वेन द्वों द्वौ भेदी, प्रत्येकवनस्पतयः प्रसाश्च ॥ 1. अनादिमानेष भवः, अनादिमांश्चजीवः, अनादिश्च सामान्येन तस्य ज्ञानावरणादिकर्मसंयोगः, अपर्यवसितोऽ
भव्यानां, सपनवसितव पुनर्भव्यानाम् । विशेषतः पुनर्मिथ्यात्वाविरतिप्रमादकषाययोगः कर्मसंयोगो जायते, इति