________________
ધમપરીક્ષા શ્લોક ૯,
तत इतोऽप्यसांव्यवहारिकराशिसिद्धिः । उक्त च [वि. ण. ५१/५२] पण य पच्चप्पन्नवणस्सईण णिल्लेवणं न भव्वाण । जत्तहोइ ण त जइ अच्चंतवणस्सई नत्थि ।।
एवं चाणाइवणस्सईणमस्थित्तमत्थओ सिद्ध । भण्णइ इमावि गाहो गुरूवएसागया समए । अस्थि अणंता जीवा इत्यादि"A१८ पदे । ततोऽभव्या अव्यावहारिको एव, अन्यथाऽसंख्येयपुद्गलपरावर्तकालातिक्रमे तेषां सिद्धिगमनस्याव्यवहारित्वभवनस्य वा प्रसङ्गात् । - अत एव बादरनिगोदजीवा अप्यव्यावहारिकराशावभ्युपगन्तव्याः, अन्यथा बादरनिगोदजोवेभ्यः सिद्धानामनन्तगुणत्वप्रसङ्गात । यावन्तो हि सांव्यावहारिकाशितः सिध्यन्ति, तावन्त एव जीवा असांव्यवहारिकराशेर्विनिर्गत्य सांव्यावहारिकराशावागच्छन्ति । यत उक्त-विशेषणवती-६०] सिझंति जत्तिया किर इह संववहारजीवरासीओ। इति अणाइवणस्सइमझाओ तत्तिया चेव ।। एवं च व्यवहारराशितः सिद्धा अनंतगुणा एवोक्ताः, तत्र यदि बादरनिगोदजीवानां व्यावहारिकत्वं भवति (? भवेत्) तर्हि बादरनिगोदजीवेभ्यः सिद्धा अनंतगुणाः संपधेरन्, सन्ति च सिद्ध भ्यो बादरनिगोदजीवा अनंतगुणाः, तेभ्यः सूक्ष्मजीवा असंख्येयगुणाः । यदागमः (पन्नवणा ३ पदे] ४एएसि ण भंते! जीवाणं सुहुमाण बायराण णोसुहुमाण णोबायराणं कयरे कयरेहितो अप्पा એવા હતા કે જેઓ કયારેય વનસ્પતિકાયપણું છોડનારા નહોતા. તેથી જણાય છે કે અસાંવ્યવહારિક રાશિ જેવો કોઈ પ્રકાર છે જેમાં રહેલા જીનું વનસ્પતિકાયાપણું અનાદિ હોય છે. વળી આ પણ એક સિદ્ધાન્ત પ્રસિદ્ધ ગાથા ગુરુપરંપરાથી જાણવા મળે છે, જે જણાવે છે કે-“એવા અનંતા જીવે છે જેઓએ ત્રપણ વગેરે પરિણામ કયારેય પ્રાપ્ત કર્યો નથી. તે પણ અનંતાનંતજીવો છે જેઓ હંમેશા નિગોદવાસને અનભવે છે. આ ગાથા પરથી અસાંવ્યાવહારિક રાશિ સિદ્ધ થાય છે. કહ્યું છે કે “પ્રત્યુત્પનવનસ્પતિજનું તેમજ ભવ્યનું અનિલેપન યુક્ત ન બને જો અત્યંતવનસ્પતિ જી હેય નહિ, આમ અનાદિવનસ્પતિજીનું અસ્તિત્વ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. વળી ગુરુપરંપરાથી સિદ્ધાન્તની આ ગાથા પણ જાણવા મળે છે...અથિઅણુતા જીવા...A” પ્રતાપના સૂત્રના ૧૮મા પદના વૃત્તિપ્રન્થમાં આપેલ આ શંકા-સમાધાન પરથી જણાય છે કે જો બે પ્રકારે છે-વ્યાવહારિક અને અવ્યાવહારિક. એમાંથી વ્યાવહારિકપણને તે અસંખ્ય પુદ્ગલપરાવર્ત એટલે જ કાલ કહ્યો હઈ નિશ્ચિત થાય છે કે અભવ્યો અવ્યવહારી જ હોય છે, નહિતરતો (એટલે કે તેઓ વ્યવહારી પણ હોય તે) ઉક્તકાલ પૂરો થએ છતે તેઓને મોક્ષ થઈ જવાની અથવા પુનઃ અવ્યવહારી બની જવાની આપત્તિ આવે.
[બાદરનિગોદ અવ્યવહારી છે–પૂર્વપક્ષી . આમ આગમવિરોધની આપત્તિ ન આવે એ માટે જ બાદરનિગદના જીવોને પણ અવ્યાવહારિકરાશિમાં જ રહેલા જાણવા, કેમકે નહિતરતો (જે તેઓ પણ વ્યાવહારિકરાશિમાં હોય તો) બાદરનિગોદના જ કરતાં સિદ્ધો અનંતગુણ હોવાની આપત્તિ આવે. તે આ રીતે-સાંવ્યાવહારિકરાશિમાંથી જેટલા જીવો મોક્ષમાં જાય છે તેટલા જ જ અસાંવ્યાવહારિકરાશિમાંથી નીકળીને સાંવ્યાવહારિક રાશિમાં આવે છે. કેમકે વિશેષણુવતીમાં કહ્યું છે કે “અહીં સાંવ્યાવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ અનાદિવનસ્પતિમાંથી સાંવ્યાવહારિક રાશિમાં १ न च प्रत्युत्पन्नवनस्पतीनां न भव्यानाम् । युक्तं भवति न तद् यदि अत्यंतवनस्पतिनास्ति । २ एब' चानादिवनस्पतीनामस्तित्वमर्थत: सिद्धम् । भण्यते इयमपि गाथा गुरूपदेशादागता समये ॥ 3 सिध्यन्ति यावन्तः किल इह संव्यवहारजीवराशितः । यान्ति अनादिवनस्पतिमध्यात्तावन्त एव ॥ ४ एतेषां भगवन् ! जीवानां सूक्ष्माणां बादराणां नोसूक्ष्माणां नोबादराणां कतरे कतरेभ्योऽत्पा बा बहवो वा तुल्या वा विशेषाधिका वा ! गौतम । सर्वम्तोकाजीवा नोक्ष्मा नो बादरा, बादरा अणंतगुणाः सूक्ष्मा असंख्येयगुणाः ।