________________
૨.
ધર્મપરીક્ષા બ્લેક ૭ बलाद्यपगमान्मध्यमभूतैव वर्तिनी श्रेयसी नोत्सर्गावसरः” इति । उक्त हि"नात्यायत न शिथिलं यथा युजीत सारथिः । तथा भद्र वहन्त्यश्वा योगः सर्वत्र पूजितः ॥' अपि च
“વો કરથ છોરૂ મળો શોriાં પરં વિવંતો તું તથ વચંત રૂi uદાલં તિ ઘોષે ” [ગનિ११७४] इत्यादि । किंभूताः पुनः ? एतदेव समर्थयेयुरित्याह-नाणभट्टा । सदसद्विवेको ज्ञानं, तस्माद्भ्रष्टा ज्ञानभ्रष्टाः तथा दसगलू से गोत्ति । सम्यगदर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन स्वतो विनष्टाः, अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्यावयन्तीति । तथा च संविग्नपाक्षिकातिरिक्तस्य पार्श्वस्थादेरपि
कानयतोत्सूत्रसभावात् , तस्यानम्तसंसाराऽनियमान्निह्नवस्यापि तदनियम एव, भवभेदस्य भावभेदनियतत्वाद् इति प्रतिपत्तव्यम् ।।६।।
ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकाल स्थतिकमेव बध्यते, तत्कथं तीव्राध्यवसायवतामप्युत्सूत्र भाषिगाननन्तसंसारित्व स्याद् ? इत्याशंकायामाह
कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो ।
अमुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ॥७॥ [कर्म बध्नाति पापं यो खल्बनुपरततीव्र परिणामः । अशुभानुबन्धयोगादनन्तसंसारिता तस्य ॥७॥]
कम्मति । कर्म बध्नाति पाप यः खल्वनुपरततीव्रपरिणामः अविच्छिन्नतथाविधसक्लिष्टाध्यवसायः स्वेच्छानुरोधान्नियतास्रवप्रवृत्तो वाऽनियतास्रवप्रवृत्तो वा नियतोत्सूत्रभाषी वाऽनियतोत्सूत्रभाषी મધ્યમમાર્ગ જ હિતકર છે, ઉસળને સ્થાન નથી. કહ્યું પણ છે કે જેમ સારથિ લગામને અત્યંત મજબૂત કે અત્યંત ઢીલી રાખતા નથી પણ મધ્યમ રાખે છે તો એ તેના હિત માટે થાય છે (ઈષ્ટ સ્થાને પહોંચાડે છે) એમ અત્યંત ઉત્કૃષ્ટ નહિ કે અત્યંત જઘન્ય નહિ પણ બંનેના વેગથી થએલ મધ્યમ માર્ગ જ સર્વત્ર પૂજિત છે (ઈફળપ્રદ બને છે) વળી અન્યત્ર આ પણ કહ્યું છે કે “જે ઉઘુતમાગમાંથી ભગ્નઃઉદ્વિગ્ન થયે હાય. બીજો અવકાશ સ્થાન=અવલંબનને ન મેળવતો અને તેથી ત્યાં જવા માટે અસમર્થ એવો તે સ્વયં. કપેલા માગને આશ્રીને “આ અમારે માગ જ આ કાળમાં મુખ્ય છે' ઇત્યાદિ બોલે છે. પણ આવું બધું બોલનારા સદુઅસદુના વિવેકરૂ ૫ જ્ઞાનથી ભ્રષ્ટ છે તેમજ અસદું અનુષ્ઠાનથી પડતે તે સમ્યગદશનથી ભ્રષ્ટ છે પણ બીજાઓને પણ શંકા પાડવા દ્વારા સન્માણથી ભ્રષ્ટ કરે છે.”
આમ શ્રી આચારાંગસૂત્ર અને તેની આ વ્યાખ્યા પરથી જણાય છે કે સંવિગ્નપાક્ષિક સિવાયના પાર્શ્વ સ્થાદિઓને પણ દ્વિતીયબા લતાનું નિયામક બનતું એવું નિયતસૂત્ર હોય જ છે. તેમ છતાં તેઓને સંસાર અનંત જ હોય એ જે નિયમ નથી તો એ નિયતસત્રનિમિત્તે નિધવને પણ અનંતસંસાર હોવાને નિયમ માનો યોગ્ય નથી એ સ્વીકારવું જોઈએ. કેમકે સંસાર સંખ્યા-અસંખ્યાતો કે અનંત હોવાનો ભેદ નિયતસૂત્રાદિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતું નથી પણ ભાવ(અધ્યવસાય)ના ભેદ સાથે જ નિયત સંબંધ ધરાવે છે. શા
કેઈપણ ક્રિયાના કાર્યભૂત અને સંસારના કારણભૂત એવું કે ઈપણ કમ વધુમાં વધુ અસંખ્ય કાલની સ્થિતિવાળું જ હોય છે તે તીવ્ર અધ્યવસાયવાળા પણ ઉસૂત્રભાષકને તે ઉસૂત્રભાષણનિમિરો અસંખ્યકાળસ્થિતિક જ કર્મ બંધાય છે. તે તેને ભાષણ નિમિત્ત અનંતસંસાર થશે એમ શી રીતે કહેવાય ? એવી શંકાને ઉદ્દેશીને ગ્રંથકાર કહે છે –
[ અનંતસ સાર અનુબંધદ્વારા ] ગાથા : જેનાં તીવ્ર અશુભ પરિણામો અટકયા નથી એ જે જીવ પાપ કમ બાંધે છે તે જીવ કર્મના અશુભાનુબંધના કારણે અનંતસંસારી બને છે. यो यत्र भवति भग्नोऽवकाश स परमविन्दमानः । गन्तु तत्र व्रजन् इदं प्रधानमिति घोषयति ।।