________________
અનંતસંસારિત્વનિયમવિચાર
૨૫
भंवान्तरे प्रायश्चित्तानुपपत्तिरेव स्यात् ।~अथ सर्वस्यैव पापस्य प्रमादेन कृतस्य विपर्यासाधायकत्वाद्विपर्यासजलसिच्यमानानां क्लेशपादपानां चानुबन्धफलत्वाद् भवान्तरेऽपि तथाभव्यताविशेषात्कस्य. चिद्विपर्यासनिवृत्त्यौवानुबन्धनिवृत्तेहि सादिप्रायश्चित्तोपपत्तिरिति चेत् ?~तदिदमुत्सूत्रप्रायश्चित्तेऽपि तुल्यम् ।~न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयोनुपपत्तिरिति~शनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तः, आस्तिक्यं बसत्प्रवृत्तिभयनिमित्तमिति दिग् ॥७॥ કહેવાને બદલે મેળવશે એમ કહી ભવિષ્યકાલનિર્દેશ કર્યો છે તે એ જણાવવા માટે કે એ જીવ વારંવાર આવા એડમૂકતાવાળા ભની પ્રાપિત કરવાનો છે. આમ ભવાન્તરમાં જૈનધર્મની પ્રાપ્તિ જ દુર્લભ હાઈ ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત તે ક્યાંથી સંભવે ?
[ઉસૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત પણ પરભવે પણ સંભવિત] 'સમાધાન-તમારી વાત યુક્ત નથી. કેમકે તેમાં માત્ર નિદ્દવને જ અધિકાર નથી તપસ્તન વગેરેને પણ છે, કેમકે આ બે ગાથાઓ આગળની તવતેણે વયતેણે ઈત્યાદિ ગાથાનો સંબંધ ધરાવે છે. વળી તપાર વગેરેને મળતું પણ આ તે ઉત્કૃષ્ટ ફળ દેખાડયું છે. બધાને આવું જ ફળ મળે એવો કંઈ નિયમ નથી. કેમકે કર્મ બંધાદિરૂપ ફળના મુખ્ય કારણભૂત અધ્યવસાયો વિચિત્ર હોય છે. વળી આવા ઉત્કૃષ્ટફળપ્રદશક વાકયથી તે તે કિયા કરનાર બધા જીવોને એ જ ફળ મળે એવો નિયમ જ જે બાંધી દેવાનું હોય તે નીચેની આપત્તિ આવશે.આમ બીજા માટે ક્રર કર્મ કરતે તે બાળ (અજ્ઞ) જવ તે દુખથી સંમૂઢ થઈને હિત-અહિતને વિપર્યાસ (વિપરીત બધ) પામે છે.”એવું આથાવાંગ સુત્રમાં વચન આવે છે. આ વચન પરથી તમારા અભિપ્રાય પ્રમાણે એવો નિયમ નક્કી થઈ જાય છે કે "બીજા (સ્વજદિ) માટે હિંસા વગેરે ફર કાર્યો કરનાર દરેક જીવ હિત-અહિતબુદ્ધિને વિપર્યાસ પામે.” અને તે પછી કોઈ પણ જીવ તે હિસાદિ પાપનું પણ ભવાન્તરમાં પ્રાયશ્ચિત કરી શકશે નહિ એવી આપત્તિ આવશે. કેમકે ઉક્ત વિપસના કારણે તેને પ્રાયશ્ચિત અહિતરૂપ જ લાગવાનું છે.
શંકા-પ્રમાદથી સેવાએલું દરેક પાપ બુદ્ધિમાં હિત-અહિતને વિષયસ હ કરે છે. આ વિપર્યાસરૂપ જળથી સીંચાતા રાગાદિ કલેશવૃક્ષ અનુબંધફલક હોઈ અનુબંધ પાડે છે. તેમ છતાં ભવાતરમાં પણ તેના વિશેષ પ્રકારના તથાભવ્યત્વના કારણે વિપર્યાસ ધર થવા દ્વારા જ કો'ક જીવના પહેલા તે અનુબંધો તૂટે છે. અને તેથી પછી હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે. આમ હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત સર્વથા અસંભવિત નથી.
સમાધાન : આ વાત ઉસૂત્રના પ્રાયશ્ચિત્ત માટે પણ સમાન જ હઈ ભવાંતરમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ અસંભવિત નથી. અને તેથી જ “ઉત્સવભાષી નિયમાં અનંત સારી હોય એ નિયમ પણ રહેતું નથી.
શંકા-જે એ નિયમ નહિ હોય તે પછી કેઈને ઉત્સુત્ર બલવાને ભય જ નહિ રહે.
સમાધાન-અવશ્ય અનંતસંસાર જ થાય એવો નિયમ ન હોવા છતાં બહુલતાએ તે એ ફળ મળે જ છે. માટે હિંસાદિની જેમ ઉત્સત્રથી પણ આસ્તિકજીવને તે ભય રહેશે જ કેમકે તેનું એ આસ્તિકય જ અસત્પ્રવૃત્તિથી ભય પેદા કરવાનું પ્રબળ નિમિત્ત કારણ છે.