________________
ધમપરીક્ષા શ્લોક ૭
हेयतया, विज्ञात मया कल्याणमित्रगुरुभगवद्वचनाद् एवमेतद् इति रोचितं श्रद्धया तथाविधक्षयोपशमजया, अर्हसिद्धसमक्ष गहें कथं ? इत्याह-दुष्कृतमेतद् उज्झितव्यमेतद् । अत्र व्यतिकरे 'मिच्छामि दुक्कड" वारत्रयं पाठः ।+
अथ~हिंसादिकस्य पापम्य पारभविकस्यापि प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्, न तूत्सूत्रभाषणजनितस्य, उत्सूत्रभाषिणो निह्नवस्य क्रियाबलाद्देवकिल्बिषिक वप्राप्तावपि तत्र निजकृतपापपरिज्ञानाभावेन दुर्लभबोधित्वभणनाद । यदागमः [ दिशवै. ५/२/४७-४८]+ लघृण वि देवत्त उववन्नो देवकिब्बिसे । तत्थ वि से न याणाइ कि मे किच्चा इम फलं ॥ २तत्तो विसे चइत्ता न लभ ही एलमूअगं । गरगं तिरिक्ख जोणिं वा बोही जत्थ सुदुल्लहा ।। एतद्वृत्तिर्यथा-"लघृण वित्ति. लब्ध्वापि देवत्वं तथाविधक्रियापालनवशेनोपपन्नो देवकिल्बिषनिकाये, तत्राप्यसो न जानाति विशुद्धावध्यभावात्. किं मम कृत्वेद फल किल्बिषिकदेवत्वमिति । अस्य दोषान्तरमाह तत्तो वित्ति । ततोऽपि देवलोकादसौ च्युत्वा लप्स्यते एडमूकता-अजभवानुकारिमनुष्यत्वं तथा नरक तिर्यग्योनि वा पारम्पर्येण लप्स्यते । बोधिर्यत्र सुदुर्लभा सकलसम्पत्तिनिबन्धना यत्र जिनधर्मप्राप्तिर्दुरापा । इह 'प्राप्नोत्येडमूकताम् ' इति वाच्ये असकृद्भवप्राप्तिख्यापनार्थ 'लप्स्यते' इति भविष्यकालनिर्देशः" +इति चेत् ?~मैवम्, न हि तत्र निह्नव एवाधिकृतः किन्तु तपास्तेनादिः
तवतेणे वयतेणे' [दशवै. ५-२-४९] इत्यादिपूर्वगाौकवाक्यत्वात् तस्याप्युत्कृष्टफलप्रदर्शनमेतत्, न तु सर्वत्र सादृश्यनियमः, अध्यवसायवैचित्र्यात् । कि चैव-"४इय से पररस अट्टाए कराई. कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण संमूढे विप्परियासमुवेइ” इत्याचाराङ्गवचनात् [द्वितीयाध्य. ततीयोदेशक] क्राणि कर्माणि परस्यार्थाय कुर्वतो हिताहितबुद्धयादिविपर्यासवतो हिंसादिदोषस्यापि હિય હોઈ ઉઝિંતવ્ય છે એવું મેં કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતેના વચનથી જાણ્યું છે તેમજ તથા વિધક્ષપશમથી પ્રકટ થએલી શ્રદ્ધા વડે એ વાતની રુચિ ઊભી થઈ છે. તેથી હવે હું શ્રીઅરિહંત અને સિદ્ધ ભગવંત સમક્ષ આ દુષ્કતની ગહ કરું છું. મારું આવું આચરણ દુષ્કત છે, ઉઝિતવ્ય છે હું એનું મિચ્છામિ દુક્કડમ્ મિચ્છામિ દુકડમ મિચ્છામિ. १३४ ६९ छु:"
શકા-પરભવમાં કરેલા હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થઈ શકે છે પણ ઉત્સત્રભાષણજન્ય પાપનું નહિ, કેમકે ઉસૂત્રભાષી નિર્દવ સાધુકિયાના પ્રભાવે કિટિબષિદેવ થવા છતાં ત્યાં પિતાના એ પોપનું જ્ઞાન ન હોવાથી દુર્લભધિ બને છે એવું આગમમાં કહ્યું છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે+“તેવા પ્રકારની યિાવશાત દેવકિટિબષનિ કાયમાં ઉત્પન્ન થએલે પણ તે ત્યાં વિશુદ્ધ અવધિજ્ઞાન હોવાથી એ જાણી શકતો નથી કે “મારા કયા કાર્યનું આ કિલિબષિકપણું રૂપ ફળ મળ્યું છે?” વળી આને બીજુ નુકશાન એ થાય છે કે એ ત્યાંથી યુવાને પણ બકરાના અવાજ જેવા અવાજવાળું (સ્પષ્ટ બોલી ન શકે તેવુંe મનધ્યપણું તથા નરકગતિ કે તિય ચર્યોનિને પરંપરાએ મેળવશે જ્યાં સકલ સંપત્તિઓના કારણભૂત બેધિ=જિનધર્મપ્રાપ્તિ અત્યંત દુલભ હોય છે. અહીં એડમૂક્તા મેળવે છે એમ १ लब्ध्वावि देवत्वमुपपन्नो देवकिल्बिषे । तत्राप्यसो न जानाति किं मम कृत्वेद' फलम् ॥ १ ततोऽपि असौ रुयुत्वा लप्स्यत एडमूकताम् । नरक तिर्यग्थोनि वा बोधिसुत्र सुदर्लभा ॥ १. तबतेणे वयतेणे स्वतेणे म जे नरे । आयारभावतेणे अ कुब्वइ देवकिदिवस ।। १. इत्येव स परस्यार्थाय क्रुराणि कर्माणि वाल: प्रकुवोणः तेन दुःखेन सम्मूढः विपर्यासमुपैति ।।