________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર
व्यावहारिकाणामुत्कृष्टसंसारस्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वात् । तदुक्त कायस्थितिस्तोत्रे'अव्वहारियमझे भमिऊण अणंतपुग्गलपरट्टे । कहवि ववहाररासिं संपत्तो नाह तत्थवि य ।। २उक्कोस तिरियगईअसण्णिागिदिवणणपुसेसु । भमिओ आवलिअअसंखभागसमपुग्गलपरट्ट । अत एवोत्कृष्टो वनस्पतिकालोऽपि प्रवचने व्यावहारिकापेक्षयौवोक्तः । तथाहि"उवणस्सइकाइआण पुच्छा, जहण्णेण अंतोमहत्त. उक्कोसेण अणंतकाल -अणंता उस्सप्पिणिओ. सप्पिणीओ कालओ, खित्तओ अणंता लोगा, असंखेज्जा पुग्गलपरिअट्टा" इति । इदमेव चाभि प्रेत्यास्माभिरुक्तं४ववहारीण णियमा संसारो जेसि हुज्ज उक्कोसो । तेसिं आवलिअअसंखभागसमपोग्गलपरट्टा ॥ इत्यस्मन्मतमदुष्टमिति चेत् ?~ . नायमप्येकान्तः, अनन्तपुद्गलपरावर्त्तकालस्थायित्वेनाव्यवहारित्वासिद्धः, व्यावहारिकाणामप्या. वलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तान्तरितभूयोभवभ्रमणेनानन्तपुद्गलपरावर्तावस्थानस्यापि संभवात् । तदुक्त संग्रहणीवृत्तौ+"एते च निगोदे वर्तमाना जीवा द्विधा-सांव्यवहारिका असांव्यवहारिकाश्च । અભો અનંતપુદ્ગલપરાવર્તકાલ સુધી સંસારમાં રહેનાર હોઇ અવ્યવહારી હોય છે. તે પણ એટલા માટે કે વ્યવહારી જીવોને તે ઉત્કૃષ્ટ-સંસારકાલ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદગલપરાવર્ત એટલે જ કહ્યો છે. શ્રી કાયસ્થિતિસ્તોત્રમાં કહ્યું છે કે “હે નાથ ! અવ્યવહારરાશિમાં અનંતપુદ્ગલપરાવર્ત સુધી ભમીને કેઈક રીતે વ્યવહારરાશિમાં આવ્યું. અને તેમાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્તાકાળ સુધી તિર્યંચગતિ-અસંgી–એકેન્દ્રિય-વનસ્પતિ–નપું સકભોમાં ભમ્યો.” તેથી જ શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પણ વ્યાવહારિક જીની અપેક્ષાએ જ કહ્યો છે. જેમકે કહ્યું છે કે “વનસ્પતિ કાયના જધન્ય-ઉત્કૃષ્ટકાળની પૃચ્છા-(અર્થાત તે કેટલે કાળ હેય છે) ઉત્તર-જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાલને આશ્રીને અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી જેટલે, ક્ષેત્રને આશ્રીને અનંત કાકાશ જેટલ (ટૂંકમાં) અસંખ્ય પુદગલપરાવર્ત જેટલો.' આ અભિપ્રાયથી જ અમે કહ્યું છે કે “વ્યવહારરાશિના જે જીવનો સંસાર ઉત્કૃષ્ટ હોય છે તેઓને તે નિયમા આવલિકાના અસંખ્યભાગના સમયે જેટલા પુદ્ગલપરાવર્ત જેટલો હોય છે.” માટે અભષે અવ્યવહારી જ હોય છે અને તેથી જ તેઓને અવ્યકત એવું અનાગમિથ્યાવ જ હોય છે એવો અમારો મત નિર્દોષ છે.
[અનંતપુલાવ માત્રથી અવ્યવહારી ન કહેવાય–ઉત્તર પક્ષ). ઉત્તરપક્ષ-અભ અવ્યવહારી જ હોય છે એવો પણ એકાત નથી, કેમકે અનંતપગલપરાવર્તકાલ સ્થાયિત્વ રૂપ તમે આપેલ હેતુ વ્યભિચારી લઈ અવ્યવહારિપણાની સિદ્ધિ કરી શકતો નથી. એ વ્યભિચારી એટલા માટે છે કે વ્યાવહારિક જીવ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા રહી પછી વચમાં થોડા બીજા ભ કરી પુનઃ પુનઃ એટલે દીર્ઘ કાલ વનસ્પતિકાયમાં પસાર કરી શકે છે. અને એ રીતે અનંતપુગલપરાવર્ત પણ સંસારમાં ભમી શકે 1. अव्यवहारिकमध्ये भ्रान्त्वाऽनन्तपुद्गलपरावर्तान् । कथमपि व्यवहारराशि सम्प्राप्तो नाथ तत्रापि च ॥ २. उत्कृष्ट तिर्यगत्यसंइये केन्द्रियवननपुसकेषु । भ्रान्त आवलिका संख्यभागसमपुद्गल परावर्तान् । ३. वनस्पतिकायिकानां प्रश्नः, जघन्येनान्तर्मुहूर्तमुत्कृष्टेनानन्त काल-अनन्ता उत्सपिण्य कालतः, क्षेत्रत अनंता लोका असंख्येयाः पुद्गलपरावर्ता इति । १. व्यवहारिणां नियमात्संसारो येषां भवेदुत्कृष्टः । तेषामावलिकासख्यभागसमपुद्गलपरावर्ताः ।।