________________
અભવ્યના મિથ્યાત્વનો વિચાર
(एतवृत्तिः)+अनादिरविद्यमानमूलारंभ, एष प्रत्यक्षतो दृश्यमानः संसारो भवः कीदृशः ? इत्याहनानागतिसमाश्रयः नरनारकादिविचित्रपर्यायपात्र वर्त्तते । ततश्च पुद्गलानामौदारिकादिवर्गणोरूपाणां सर्वेषां परावर्ती ग्रहणमोक्षात्गका', अत्र संसारे अनन्ता अनंतवारस्वभावाः, तथा तेन समयप्रसिद्धप्रकारेण गता अतीताः । केषाम ? इत्याहसर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां सक्ष्मबुद्धथा विभाव्यताम् ।। (एतद्वृत्तिः) सर्वोषामेव सत्त्वाना-प्राणिनां तत्स्वाभाव्य अनंतपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावता तस्य नियोगो= व्यापारस्तस्माद् । अत्रौव व्यतिरेकमाह न नैव अन्यथा तत्स्वाभाव्यनियोगमन्तरेण संविद्-अवबोधो घटते एतेषामनन्तपुद्गलपरावर्तानां सूक्ष्मबुद्धथा विभाव्यतां अनुविचिन्त्यतामेतद् । +इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात् तेनाभठयानामव्यावहारिकत्वसाधनमसङ्गत. मिति द्रष्टव्यम् ।
____ननु प्रज्ञापनावृत्तौ व्यावहारिकाणामुत्कर्षातोऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्गस्थितिः, तत ऊध्व" चावश्य सिद्धिरिति स्फुट प्रतीयते । तथा च तद्ग्रन्थःA "ननु यदि वनस्पतिकाल. प्रमाणमसंख्येयाः पुद्गलपरावरिततो यद् गीयते सिद्धान्ते "मरुदेवाजीवो यावज्जीवभाव वनस्पतिरासीद्” इति तत्कथ स्यात् ? कथवा वनस्पतीनामनादित्वम् ? प्रतिनियतकालप्रमाणतया वनस्पति. भावस्यानादित्वविरोधात । तथाहि-असंख्येया; पुद्गलपरावस्तेिषामवस्थानान; तत एतायति कालेऽतिक्रान्ते नियमात्सर्वेऽपि कायपरावत् कुर्वते, यथा स्वस्थितिकाले सुरादयः । उक्त च [विशेषणः વતી-જો૪/૪૮] . . અનાદિ સંસારમાં નર-નારકાદિરૂપે અનંતપુગલપરાવર્ત ભમવાને જીવનો સ્વભાવ હવે કહ્યો છે. “વિવિધગતિઓના આધારભૂત આ સંસાર અનાદિ છે, અહીં પગલોના અનંત પરાવો પસાર થઈ ગયા.” આનું વિવરણે આ પ્રમાણે-આ=પ્રત્યક્ષ દેખાતે, નાનાગતિ સમાશ્રય વિવિધ-ગતિઓને આધારભૂત, સંસાર અનાદિ જેને ઈ મેલ આરંભ નથી તેવો, છે. તેથી અહીં અંદારિક વગેરે વર્ગણારૂપ પુદગલોના પ્રહણ-મેચનરૂપ પરાવત્તો અનંતવાર સિદ્ધાન્તમાં કહેલ રીતે પસાર થઈ ગયા. આ પરાવરો કાના પસાર થયા? એ જવવા આગળ કહે છે–‘બધા ના, અનંતપુદગલ પરાવર્તા, ભમવાના સ્વસ્વભાવના વ્યાપાર (સ્વભાવ અમલી બનવા રૂ૫)ના કારણે અનંતાપુદગલપરાવો પસાર થઈ ગયા. અન્યથા આવા સ્વભાવના વ્યાપાર વિના એ જીવોને અનંતપુદગલપરાવરોને અવધ ઘટતો નથી. આ વાત સુબુદ્ધિથી વિચારવી.” આમ આ ગ્રન્થ પરથી જણાય છે કે વ્યાવહારિક
ણામાં પણ અનંતપુગલપરાવત્તભ્રમણ સંભવિત છે. તેથી અનંતપુદગલપરાવત્તભ્રમણ (સ્થાયિત્વ) હેતુથી અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અયુક્ત છે એ વિચારવું.
[પન્નવણાવૃત્યુનુસારે વ્યવહારીપણાની સ્થિતિ અસંખ્યઆવસ્ત–૫.] પૂર્વપક્ષ . પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં વ્યાવહારિક જીવની ઉત્કૃષ્ટથી પણ આ વલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્તા (કાલ પ્રમાણ) સ્થિતિ કહી છે. તેથી એ પછી તેઓની અવશ્ય મુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. કેમકે વ્યાવહારિકમાંથી કઈ જીવ પાછો આવ્યાવહારિક તે બનતું જ નથી. તે પ્રજ્ઞાપની વૃત્તિગ્રન્થ આ પ્રમાણે છે(પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં ઊઠાવેલી) શંકા-જે વનસ્પતિકાયનું કાલપ્રમાણ (કાયસ્થિતિ) અસંખ્ય પગલપરાવનો છે તો સિદ્ધાન્તમાં જે કહેવાય છે કે “મરૂદેવમાતાનો જીવ સંપૂર્ણ સંસાર કાલ થાવત (એ છેલા ભવ સિવાય) વનસપતિ તરીકે જ રહ્યો હતો” તે શી રીતે સંગત થાય? તેમજ વનસ્પતિકાયપણું અનાદિ પણ શી રીતે સંભવે? કેમકે તેને કાલ પ્રતિનિયત પ્રમાણુવાળે હેઈ