SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર (एतवृत्तिः)+अनादिरविद्यमानमूलारंभ, एष प्रत्यक्षतो दृश्यमानः संसारो भवः कीदृशः ? इत्याहनानागतिसमाश्रयः नरनारकादिविचित्रपर्यायपात्र वर्त्तते । ततश्च पुद्गलानामौदारिकादिवर्गणोरूपाणां सर्वेषां परावर्ती ग्रहणमोक्षात्गका', अत्र संसारे अनन्ता अनंतवारस्वभावाः, तथा तेन समयप्रसिद्धप्रकारेण गता अतीताः । केषाम ? इत्याहसर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां सक्ष्मबुद्धथा विभाव्यताम् ।। (एतद्वृत्तिः) सर्वोषामेव सत्त्वाना-प्राणिनां तत्स्वाभाव्य अनंतपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावता तस्य नियोगो= व्यापारस्तस्माद् । अत्रौव व्यतिरेकमाह न नैव अन्यथा तत्स्वाभाव्यनियोगमन्तरेण संविद्-अवबोधो घटते एतेषामनन्तपुद्गलपरावर्तानां सूक्ष्मबुद्धथा विभाव्यतां अनुविचिन्त्यतामेतद् । +इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात् तेनाभठयानामव्यावहारिकत्वसाधनमसङ्गत. मिति द्रष्टव्यम् । ____ननु प्रज्ञापनावृत्तौ व्यावहारिकाणामुत्कर्षातोऽप्यावलिकाऽसंख्येयभागपुद्गलपरावर्गस्थितिः, तत ऊध्व" चावश्य सिद्धिरिति स्फुट प्रतीयते । तथा च तद्ग्रन्थःA "ननु यदि वनस्पतिकाल. प्रमाणमसंख्येयाः पुद्गलपरावरिततो यद् गीयते सिद्धान्ते "मरुदेवाजीवो यावज्जीवभाव वनस्पतिरासीद्” इति तत्कथ स्यात् ? कथवा वनस्पतीनामनादित्वम् ? प्रतिनियतकालप्रमाणतया वनस्पति. भावस्यानादित्वविरोधात । तथाहि-असंख्येया; पुद्गलपरावस्तेिषामवस्थानान; तत एतायति कालेऽतिक्रान्ते नियमात्सर्वेऽपि कायपरावत् कुर्वते, यथा स्वस्थितिकाले सुरादयः । उक्त च [विशेषणः વતી-જો૪/૪૮] . . અનાદિ સંસારમાં નર-નારકાદિરૂપે અનંતપુગલપરાવર્ત ભમવાને જીવનો સ્વભાવ હવે કહ્યો છે. “વિવિધગતિઓના આધારભૂત આ સંસાર અનાદિ છે, અહીં પગલોના અનંત પરાવો પસાર થઈ ગયા.” આનું વિવરણે આ પ્રમાણે-આ=પ્રત્યક્ષ દેખાતે, નાનાગતિ સમાશ્રય વિવિધ-ગતિઓને આધારભૂત, સંસાર અનાદિ જેને ઈ મેલ આરંભ નથી તેવો, છે. તેથી અહીં અંદારિક વગેરે વર્ગણારૂપ પુદગલોના પ્રહણ-મેચનરૂપ પરાવત્તો અનંતવાર સિદ્ધાન્તમાં કહેલ રીતે પસાર થઈ ગયા. આ પરાવરો કાના પસાર થયા? એ જવવા આગળ કહે છે–‘બધા ના, અનંતપુદગલ પરાવર્તા, ભમવાના સ્વસ્વભાવના વ્યાપાર (સ્વભાવ અમલી બનવા રૂ૫)ના કારણે અનંતાપુદગલપરાવો પસાર થઈ ગયા. અન્યથા આવા સ્વભાવના વ્યાપાર વિના એ જીવોને અનંતપુદગલપરાવરોને અવધ ઘટતો નથી. આ વાત સુબુદ્ધિથી વિચારવી.” આમ આ ગ્રન્થ પરથી જણાય છે કે વ્યાવહારિક ણામાં પણ અનંતપુગલપરાવત્તભ્રમણ સંભવિત છે. તેથી અનંતપુદગલપરાવત્તભ્રમણ (સ્થાયિત્વ) હેતુથી અભવ્યોને અવ્યવહારી સિદ્ધ કરવા અયુક્ત છે એ વિચારવું. [પન્નવણાવૃત્યુનુસારે વ્યવહારીપણાની સ્થિતિ અસંખ્યઆવસ્ત–૫.] પૂર્વપક્ષ . પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં વ્યાવહારિક જીવની ઉત્કૃષ્ટથી પણ આ વલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્તા (કાલ પ્રમાણ) સ્થિતિ કહી છે. તેથી એ પછી તેઓની અવશ્ય મુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. કેમકે વ્યાવહારિકમાંથી કઈ જીવ પાછો આવ્યાવહારિક તે બનતું જ નથી. તે પ્રજ્ઞાપની વૃત્તિગ્રન્થ આ પ્રમાણે છે(પ્રજ્ઞાપનાવૃત્તિગ્રન્થમાં ઊઠાવેલી) શંકા-જે વનસ્પતિકાયનું કાલપ્રમાણ (કાયસ્થિતિ) અસંખ્ય પગલપરાવનો છે તો સિદ્ધાન્તમાં જે કહેવાય છે કે “મરૂદેવમાતાનો જીવ સંપૂર્ણ સંસાર કાલ થાવત (એ છેલા ભવ સિવાય) વનસપતિ તરીકે જ રહ્યો હતો” તે શી રીતે સંગત થાય? તેમજ વનસ્પતિકાયપણું અનાદિ પણ શી રીતે સંભવે? કેમકે તેને કાલ પ્રતિનિયત પ્રમાણુવાળે હેઈ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy