SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ધમ પરીક્ષા લેક ૯ तत्र ये सांव्यवहारिकास्ते निगोदेभ्य उद्धृत्य शेषजीवराशिमध्ये समुत्पद्यन्ते, तेभ्य उद्वृत्त्य केचिद् भूयोऽपि निगोदमध्ये समागच्छन्ति, तत्राप्युत्कर्षत आवलिकाऽसंख्येयभागगतसमयप्रमाणान् पुद्गल. परावर्तान स्थित्वा भूयोऽपि शेषजीवेषु मध्ये समागच्छन्ति, एवं भूयो भूयः सांव्यवहारिकजीवा गत्यागतीः कुर्वन्तीति ।"+यत्पुनरत्र~"भूयोभूयः परिभ्रमणेऽप्युक्तासंख्येयपुद्गलपरावर्त्तानतिक्रम एव, आवलिकाऽसंख्येयभागपुद्गलपराव नामसंख्यातगुणानामप्य संख्यातत्वमेवेति प्रतीतौ कुतो 'भूयोभूयः' शब्दाभ्यानानन्त्यकल्पनाया गन्धोऽपि, तेन भूयोभूयः परिभ्रमणेऽप्यसंख्यातत्व तदवस्थमेव । अत एव तावता कालेन व्यावहारिकाणां सर्वेषामपि सिद्धिर्भणिता" ~ इति परेण स्वमतं समाहितं, तदपि नैकान्तरमणीयं, "एवं पिकलेन्द्रियोकेन्द्रियेषु गतागतैरनन्तान् पुद्गलपरावर्त्तान् निरुद्धोऽतिदुःखितः"+ इत्यादिना+" अन्यदा च कथमपि नीतोऽसावार्यदेशोद्भवमातङ्गेषु, तेभ्योऽप्यभक्ष्यभक्षणादिभिर्नरकपातादिक्रमेण रसगृद्धयकार्यप्रवर्त्तनाभ्या मेव लीलयौव व्यावृत्त्य विधृतोऽनन्तपुद्गलपरावर्त्तान"+ इत्यादिना च महता ग्रन्थेन भुवनभानु केवलिंच रत्रादी व्यावहारिकत्वमुपेयुषोऽपि संसारिजीवस्य विचित्र भसन्तरिततयाऽनन्तपद्गलपरावर्त्तभ्रमणस्य निगदसिद्धत्वात् । तथा योगबिन्दुसूत्रवृत्तावपि नरनार कादिभावेनानादौ संसारेऽनन्तपुद्गलपरावत भ्रमणस्वाभाव्यमुक्तम् तथाहिअनादिरेष संसारो नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता अत्रानन्तास्तथागताः ॥ છે. સંગ્રહણી વૃત્તિમાં કહ્યું છે કે આ નિગોદમાં રહેલા છવો બે પ્રકારે હેય છે – સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક, તેમાં જે એ સાંવ્યાવહારિક છે તેઓ નિગોદમાંથી નીકળીને શેષ જીવરાશિઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળી તે કેટલાક પછી નિર્માદમાં ભરાઈ જાય છે, અને ત્યાં પણ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમ ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવતાં રહીને પાછી શેષ જીવોમાં ઉપન થાય છે. આમ સાંવ્યાવહારિક જીવો નિગદમાં વારંવાર ગતિ-આગતિ (ગમન-આગમન) કરે છે.” વળી વૃત્તિના આ વચન અંગે-“અહીં વારંવાર-પરિભ્રમણ કરવા છતાં સરવાળે તેને સંસારકાલ ઉફત અસંખ્ય પુદ્ગલપરાવર્તાકાલને તે એળગતો જ નથી, કેમકે આવલિકાના અસંખ્યાતમાં ભાગ સમાન અસંખ્ય પુદ્ગલ પરાવર્ત જેટલે વનસ્પતિ કાલ વારંવાર (યાવત્ અસંખ્યવાર) પસાર થઈ જાય તે પણ અસંખ્યાત ગુણ થએલ તે કુલ કાલ પણ એ મૂળ અસંખ્ય પુદગલપરાવર્ત કરતાં અસંખ્યગુણ જ હા પ્રતીત છે, (અનંતગુણ નહિ) તેથી વારંવાર (ભૂભૂય) શબ્દ પરથી અનંતપુદગલપરાવર્તની કલ્પના કરવાની ગંધ સુદ્ધા સંભવિત નથી તે કલ્પના તે શી રીતે કરી શકાય? તેથી વારંવાર પરિભ્રમણ કરવા છતાં પુદગલપરાવા તે અસંખ્યાત જ પસાર થવા નિશ્ચિત જ છે. તેથી જ દરેક વ્યવહારીજી એટલા કાલમાં મુક્ત થઈ જાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે”આવું કહીને સામાએ સ્વમતનું જે સમાધાન કર્યું છે તે પણ એકાન્તરમણીય નથી. કેમકે– વ્યિવહારિપણાના અનંત આવર્તની સિદ્ધિમાં શાસ્ત્રસંમતિઓ “વિકલેન્દ્રિય એકેન્દ્રિયભવમાં ગમનાગમન કરવા દ્વારા અતિદુ:ખી સંસારીજીવ અનંતપુદગલપરાવર્ત કાલ સુધી ધાઈત્યાદિ જણાવનાર વચનથી તેમજ “એક વાર ગમે તે રીતે એ આય. દેશમાં થએલા માતંગકુલમાં લઈ જવા. ત્યાંથી પણ અભક્ષ્મભક્ષણ વગેરેના કારણે નરકપાતાદિ ક્રમે રસગઢ અને અકાર્ય પ્રવૃત્તિ વડે સહેલાઈથી પાછો નિગોદમાં લઈ જવાયો અને અનંતપુગલપરાવર્તા માટે ત્યાં જ ધારી રખાયો.” ઇત્યાદિ ઘણુ વચનથી ભુવનભાનુકેવલિચરિત્રાદિ ગ્રન્થમાં વ્યવહારિપણું પામેલે પણ સંસારી જીવ વિચિત્રભાના આંતરાથી યુક્ત અનંતપુદ્ગલપરાવત્તકાલ ભમે છે એ વાત સ્પષ્ટ કહેવા પૂર્વક સિદ્ધ છે. તેમજ યોગબિન્દુસૂત્ર વૃત્તિમાં પણ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy