________________
અભવ્યના મિથ્યાત્વને વિચારે
भवति इति तदभिनिवेशविजृम्भित', शुद्धथ(? द्ध प्रतिपत्त्यभावापेक्षया निश्चयेनानाभोगाभ्युपगमे आभिग्रहिकादिस्थलेऽपि तत्प्रसङ्गाद्. बहिरन्तर्व्यक्ताव्यक्तोपयोगद्वयाभ्युपगमस्य चापसिद्धान्तकल. ટૂષિતત્વાર્ા
~अथ यदेकपुद्गलावशेषसंसारस्य क्रियावादित्वाभिव्यजक धर्मधिया क्रियारुचिनिमित्त तन्मिथ्यात्व व्यक्तम । यदुक्त'तेसुवि एगो पुग्गलपरिअट्टो जेसि हुज्ज संसारों। तहभव्यत्ता तेसिं केसिंचि होइ किरियरुई ॥ २तीए किरियाकरण लिंग पुण होइ धम्मबुद्धोए । किरियाईणिमित्त जवुत्त वत्तमिच्छत्तंति ।। ततोऽन्यच्चाव्यक्तं मिथ्यात्वम् । न चाभव्यस्य कदाप्येकपुद्गलपरावर्तावशेषः संसार इति सदैव तस्याव्यक्त मिथ्यात्वमवस्थितमिति चेद् ? ~मैव', एवं सति चरमपुद्गलपरावर्त्तातिरिक्तपुद्गलपरा. . वर्त्तवतिनां भव्यानामप्यव्यक्तानाभोंगमिथ्यात्वव्यवस्थितावाभिमहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् । किं
चैव "अनाभोगमिथ्यात्वे वर्तमाना जीवा न मार्गगामिनो न वोन्मार्गगामिनो भवन्ति, अनाभोगमिथ्या वस्यानादिमत्त्वेन सर्वेषामपि जीवानां निजगृहकल्पत्वाद् । लोकोऽपि निजगृहे भूयःकाल નિશ્ચયથી તે અનાગ મિથ્યાત્વ જ હોય છે” એવી તમારી પાયાની માન્યતા પણ ભૂલ ભરેલી જ છે કારણ કે તે તે શુદ્ધ પ્રતિપત્તિ ન કરનાર અભિગ્રહિકાદિ મિથ્યાત્વીને પણ તમારે અનાગિકમિથ્યાત્વ જ માનવાની આપત્તિ આવે. – યજ્ઞાદિ કરનાર અભવ્યને બાહ્યદષ્ટિએ મિથ્યાત્વને વ્યક્તઉપગ હોવા છતાં આંતરિક રીતે તે અવ્યક્તઉપયોગ જ હોય છે – એવી માન્યતા પણ અયુકત છે, કેમકે એવા વ્યક્ત-અવ્યક્ત બે ઉપયોગ માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ હોઈ અપસિદ્ધાન્ત કલંકથી દૂષિત છે.
[ચરમાવપૂર્વે પણ વ્યક્તમિથ્યાત્વ સંભવિત શંકા-જેને સંસાર એક પુદ્ગલપરાવર્ત જ બાકી હોય તેવા જીવનું ધમબુદ્ધિથી ક્રિયારૂચિ પેદા કરાવનાર અને ક્રિયાવાદિત્વનું અભિવ્યંજક એવું જે મિથ્યાત્વ હોય છે તે વ્યક્ત હોય છે. કહ્યું છે કે “તેઓમાં પણ જેઓનો સંસાર એક પુદગલ પરાવત્ત હોય છે તેવા કેટલાક છોને તથાભવ્યત્વના કારણે ક્રિયારુચિ પેદા થાય છે. તે ક્રિયાચિનું ધમબુદ્ધિથી ક્રિયા કરવી એ લિગ (=જ્ઞાપક હેતુ) છે. કેમકે વ્યક્તમિથ્યાત્વને ક્રિયાચિનું નિમિત્ત કારણ કહ્યું છે.” આનાથી જે જ હોય તે મિથ્યાત્વ અવ્યક્ત હોય છે. પણ અભવ્યને કયારેય પણું સંસાર એક પુદ્ગલપરાવન જ અવશેષ રહે એવું બનતું નથી. તેથી તેને તે હંમેશાં અવ્યકતમિથ્યાત્વ જ હોય છે એવું નક્કી થાય છે.
સમાધાન-આ રીતે તે અચરમપુદ્ગલપરાવર્તમાં રહેલા ભને પણ અવ્યકત એવું અનાગમિથ્યાત્વ જ હોવું નક્કી થઈ જતું હોવાથી અચરમાવર્તાવતી ભવ્યામાંથી પણ આભિગ્રહિકમિથ્યાત્વને ઉછેદ (અભાવ) જ થઈ જશે, કેમકે એ મિથ્યાત્વતો વ્યકેત છે. આ દોષ આવતો હોવાથી “ચરમપુદ્ગલપરાવર્તામાં જ વ્યકતમિથ્યાત્વ હોય તેવી માન્યતા અયોગ્ય છે. વળી તમારી કલ્પેલી એક પ્રક્રિયા આ છે કે “અમાગમિથ્યાવમાં રહેલા છે માગગામી કે ઉભાગગામી હોતા નથી, કેમકે એ મિથ્યાત્વ અનાદિકાળથી હોવાથી દરેક જીને પિતાના ઘર જેવું બની ગયું હોય છે. સ્વગૃહમાં લાંબો વખત રહેતો માણસ જેમ માર્ગગામી કે ઉન્માગગામી કહેવાતું નથી, પણ ઘરમાંથી નીકળ્યા પછી ઈચ્છિત નગર १ तेष्वपि एकः पुद्गलपरावर्तों येषां भवेत्संसारः । तथाभव्यत्वातेषां केषांचिद् भवेत्क्रियासचिः ॥.. २. तस्याः क्रियाकरण लिङ्ग पुनर्भवति धर्मबुद्धया । क्रियारुचिनिमित्त यदुक्त व्यक्तमिथ्यात्वमिति :