________________
ધર્મ પરીક્ષા લૈંક ૮
साधूनामपि सूक्ष्मार्थसंशयानां मिथ्यात्वभावो मा प्रासाङ्क्षीदिति भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तत्व विशेषणम् । ते च नैवंभूताः, किन्तु भगवद्वचनप्रामाण्यज्ञाननिवर्गनीयाः, सूक्ष्मार्थादिसंशये सति “તમે સદર ળીલંક્ર = નિગેëિ વેફર્થ[શ્રા = ૧૨ રૂારામોતિમ વરનામા - पुरस्कारेण तदुद्धारस्यौव साध्वाचारत्वात् । या तु शङ्का साधूनामपि स्वरसवाहितया न निवर्तते सा सांशयि कमिथ्यात्वरूपा सत्यनाचारापादिकैव । अत एव काङ्क्षामोहोदयादाकर्षप्रसिद्धिः।। ___ साक्षात्परम्परया च तत्त्वाऽप्रतिपत्तिरनाभोगम् । यथैकेन्द्रियादीनां तत्त्वातत्त्वानध्यवसायवतां मुग्धलोकानां च । यद्यपि माषतुषादिकल्पानां साधूनामपि साक्षात्तत्त्वाऽप्रतिपत्तिरस्ति, तथापि तेषां गीतार्थनिश्रितत्वात्तद्गततत्त्वप्रतिपत्तिः परंपरया तेष्वपि सत्त्वान्न तत्रातिव्याप्तिः । तत्त्वाप्रतिपत्तिश्चात्र संशयनिश्वयसाधारण तत्त्वज्ञानसामान्यामाव इति न सांशयिकेऽतिव्याप्तिरिति दिक। एतच्च पञ्चप्रकारमपि मिथ्यात्वं भव्यानां भवति । अभव्यानां त्वाभिग्रहिकमनाभोगो वेति द्वे एव मिथ्यात्वे स्थाताम्, नवनाभिप्राहि कादीने त्रोणि, अनाभिग्राहकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पतानिमित्तकत्वाद्, સાંશયિકમિથ્યાત્વભગવાનનાં વચન પ્રમાણભૂત હશે કે નહિ? એવા સંશયના કારણે શાસ્ત્રાર્થ અંગે
વાતન વચન પ્રમાણભૂત હશે કે નાઉ' અ પડેલે સંશય એ સાંશયિકમિથ્યાત્વ છે. જેમકે સમ્યગદષ્ટિ હોવા છતાં જેને કોઈકવાર
2 કઇકવાર ભગવાનના વચનમાં શંકા પડી જાય તેના મનમાં એવો સંશય ઊભો થાય કે “બધા જ દશને પ્રમાણભૂત હશે કે પછી અમુક અમુક જ', આ સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે. કેઈને સીધેસીધી એવી શંકા પડે કે “ભગવાનનું અમુક વચન પ્રમાણભૂત હશે કે નહિ?” તો એ સંશય પણ સાંશયિક મિથ્યાત્વ રૂપ છે. સાધુઓને પણ મિથ્યાત્વના પ્રદેશોદયથી સૂક્ષ્મ પદાર્થો અંગે થતા સંશયમાં અતિવ્યાપ્તિ ન થાય એ માટે ભગવદ્વચનપ્રામાણ્ય સંશયપ્રયુક્તત્વ એવું વિશેષણ કહ્યું છે. સાધુઓને થતા એ સંશય આવા દેતા નથી કિન્તુ ભગવદ્ વચન અગેના પ્રામાણ્યજ્ઞાનથી દૂર થઈ જનારા હોય છે. કેમકે સૂક્ષમાર્યાદિઅંગે સંશય થએ છતે તે જ નિઃશંકપણે સત્ય છે જે જિનેશ્વરએ કહેલું છે-' ઇત્યાદિ આગમત વચનથી ભગવદુવચનના પ્રામાણ્યને આગળ કરીને એ સંશયને ઉખેડી નાખવા એ જ સાધવાચાર છે. સાધુઓને પણ પડેલ જે શંકા સ્વરસવાહી હાઈ દૂર થતી નથી તે સશયિકમિથ્યાત્વરૂપ હોવાથી અનાચાર લાવનાર બને જ છે. તેથી જ કાંક્ષામહનીયના ઉદયથી અને સાવધાનીથી સમ્યકૃવ જવા-આવવા રૂપ આકર્ષોની શાસ્ત્રમાં વાત કરી છે, અનાગમિથ્યાત્વ- સાક્ષાત કે પરંપરાએ તેની જાણકારી ન હોવી એ અનાગમિથ્યાત્વ છે જેમ કે એકેન્દ્રિયજીને તેમજ તત્ત્વ-અતરવના અધ્યવસાયશૂન્ય મુઘલે કે, જો કે માષતુષાદિ જેવા સાધુઓને પણ સાક્ષાત તો તત્ત્વની અજાણકારી જ હોય છે છતાં પણ તેઓ ગીતાર્થ નિશ્રિત હોઈ ગીતાર્થમાં રહેલ તરવપ્રતિપત્તિ પરંપરાએ તેઓમાં પણ છે. માટે અતિવ્યાપ્તિ નથી. વળી સંશયનિશ્ચયઉભયસાધારણ રૂપ તત્ત્વજ્ઞાનને સામાન્ય અભાવ(સ શયમિકકેનિશ્ચયાત્મક કોઈપણ તત્ત્વજ્ઞાન ન હોવું તે) અહી તત્વની અપ્રતિપત્તિ તરીકે અભિપ્રેત હોઈ તત્તવના સંશયવાળા, જીવના સાંયિકમિથ્યાત્વમાં અતિવ્યાપ્તિ નથી. ભને આ પાંચ પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે જ્યારે અમને તે આભિગ્રહિક કે અનાગ એ બે જ મિથ્યાત્વ હેવા સંભવિત છે, અનાભિગ્રહિકાદિ ત્રણ કયારેય સંભવતા નથી. કેમકે (૧) કુદર્શનના પક્ષપાતથી મુક્ત એવું १. मन्नइ तमेव सच्च निस्संक ज जिणेहिं पन्नत्त । सुहपरिणामा सत्र कखाइ विमुखियारहिओ ॥