________________
ધમ પરીક્ષા
ક ૮
सम्मतौ सिद्धसेनः'णिययवयणिज्जसच्चा सम्वणया परवियालणे मोहा ।
ते पुण न दिट्ठसमयो विभयह सच्चेव अलिए वा। तथाऽपि स्वस्वस्थानविनियोगलक्षणेन विशेषेण तेषां सर्वनयश्रद्धानमस्तीति नातिव्याप्तिः ॥२॥
विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानमाभिनिवेशिकम् । स्वस्वशास्त्रबाधितार्थ: श्रद्धानं विपर्यस्तशाक्यादेरपीति तत्रातिव्याप्तिवारणाय भगवत्प्रणीतत्व शास्त्रविशेषणम् । भगवत्प्रणीत शास्त्रे बाधितार्थश्रद्धानमिति सप्तमीगर्भसमासान्नातिव्याप्तितादवस्थ्यम् । तथाप्यनाभोगात्प्रज्ञापकदोषाद्वा वितथश्रद्वानवति सम्यग्दृष्टावतिव्याप्तिः, अनाभोगाद् गुरुनियोगाद्वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धान. भणनात् । तथा चोक्तमुत्तरोध्ययननियुक्तौ-[१६३] सम्महिठी जीवो उवइट्ठ पवयणं तु सहहइ । सहहइ असब्भाव अणाभोगा गुरुणिओगा वो ॥ इति છે તે. જોકે દરેક દર્શને એક એક નય જેવા છે. અને પરમઉપેક્ષાવાળા તેમજ નિશ્ચયનયથી પરિ. કમિત બુદ્ધિવાળા સમ્યગદષ્ટિ છે દરેક નાની પોતપોતાના સ્થાનમાં શ્રદ્ધા કરે છે. અર્થાત દરેક નને પોતપોતાની અપેક્ષાએ સાચા માને છે. તેમ છતાં તેઓમાં અતિવ્યાપ્તિ નથી તે આંગળ દેખાડીશું. ~ પૂર્વાચાર્યોએ તે તે શાસ્ત્રમાં કયારેક કયારેક કોઈ એક નયસંમત અથનું પણ નિર્ધારણ કર્યું છે. ફલિત તરીકે અન્યાયને માન્ય અર્થનું ખંડન પણ કર્યું છે તે સમ્ય દષ્ટિ એવા તેઓને દરેક નય માન્ય છે એવું ક્યાં રહ્યું ?...આવી શંકા કરવી નહિ કેમકે તે તે સ્થાનમાં એવું જે નિર્ધારણ કર્યું છે તે તે શિષ્યની બુદ્ધિ વિકસાવવા માટે જ કર્યું છે, પિતાને અભિમત છે તે માટે નહિ, શિષ્યની બુદ્ધિ વિકસાવવા વગેરે રૂપ આવા પ્રોજન વિના પણ જે સ્વરસથી જ તેનું નિર્ધારણ કર્યું હોય તે તે એનાથી પ્રતિપાદિત અર્થ શાસ્ત્રાર્થ રૂપ જ ન રહેવાથી અપ્રમાણ ઠરી જાય. સમ્મતિ તગ્રસ્થમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે કે “બધા નયે પોતપોતાની વક્તવ્યતામાં સત્ય છે અને બીજાની વિચારણા કરવામાં મૂઢ (જડ-બેટા) છે. તેથી સિદ્ધાન્તની જાણકાર વ્યક્તિ તેઓનો આ સાચા છે અને આ બેટા છે એ વિભાગે કરતી નથી.” આમ આ સમ્યગ્દષ્ટિ
સર્વ દશને સાચા (સુંદર) માને છે. તેમ છતાં પોતપોતાના સ્થાનમાં જ તે તે નો વિનિયોગ કરાયો હોય તે જ તે બધાને સાચા માને છે, બધા દર્શન (ન) બધી દષ્ટિએ સાચા છે એવી કંઈ શ્રદ્ધા રાખતા નથી. આમ તેઓની સર્વનય શ્રદ્ધા સ્વસ્વસ્થાનવિનિગ રૂપ વિશેષતાવાળી હોઈ અવિશેષેણ હોતી નથી, અને તેથી તેઓમાં અતિવ્યાપ્તિ નથી આભિનિવેશિકમિથ્યાત્વ
વિદ્વાનને પણ ભગવલ્ગણતશાસ્ત્રબાધિત અથની સ્વરસવાહી શ્રદ્ધા હોય તે આભિનિ. વેશિક મિથ્યાત છે. તે માનેલા શાસ્ત્રમાં પ્રરૂપાએલા તત્ત્વોનો પણ વિપર્યાસ પામેલા શાયાદિને સ્વસ્વશાઅબાધિત કઈ પદાથની જે શ્રદ્ધા હોય છે તેમાં અતિવ્યાતિ ન થાય એ માટે શાસ્ત્રનું ભગવપ્રણતત્વ એવું વિશેષણ મૂક્યું છે –“છતાં શાળ્યાદિને ભગવરપ્રણીત શામથી બાધિત અને સ્વશાસ્ત્રને અનુકૂલ (કે પ્રતિકૂલ પણ) તરોની જે શ્રદ્ધા હોય છે તેમાં લક્ષણ ચાલ્યું જાય છે અને તેથી અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે કેમકે શાક્યદિને તે આભિગ્રહિક મિયાત્વ હોય છે, આભિનિવેશિક નહિ”—એવા દનું વારણ કરવા “શાસ્ત્ર ૧, નિગwવાનીયા: નયા: વાવિવારને મોદા: તાન્ પુનઃ ટટસમય વિમગતિ તરાવાડાવા છે. २. सम्यग्दृष्टिीव उपदिष्ट प्रवचन' तु श्रद्धो । श्रद्वत्तेऽसदभावमनाभोगादू गुरुनियोगाद्वा ।।