________________
અનંતસંસારિત્વનિયમવિચાર
वाऽप्राप्तानुशयः, तस्याशुभानां-ज्ञानावरणीयादिपापप्रकृतीनां, अनुबन्धस्य उत्तरोत्तरवृद्धिरूपस्य बध्यमानप्रकृतिषु तज्जननशक्तिरूपस्य वा योगात्-संबन्धादनन्तसंसारिता भवति, ग्रन्थिभेदात्प्रागप्यनन्तसंसाराजनेऽशुभानुबन्धस्यैव हेतुत्वात् प्राप्तसम्यग्दर्शनानामपि प्रतिपातेन तत एवाऽनन्तसंसारसंभवात्, तदुक्तं उपदेशपदे १३८६)-'गंठीइ आरओ विहु असई बंधो ण अन्नहाहोइ ।
ता एसो वि हु एवं णेओ असुहाणुबधोत्ति ॥ ततश्चबन्धमात्रान्नानन्तसंसारिता किन्त्वनुबन्धादिति स्थितम् । ___अत एवाभोगादनाभोगाद्वोत्सूत्रभाषिणामपीह जन्मनि जन्मान्तरे वाऽऽलोचितप्रतिक्रान्ततत्पातकानामनुबन्धविच्छेदान्नानन्तसंसारिता, केवलमनन्तभववेद्यनिरुपक्रमकर्मबन्धे तन्निःशेषतां यावत्प्रायश्चित्तप्रतिपत्तिरेव न स्याद्, अध्यवसायविशेषाद् । नियतोपक्रमणीयस्वभावकर्मबन्धे चेह जन्मनि जन्मान्तरे वा प्रायश्चित्तप्रतिपत्तिः स्यात् । अत एव जमालिशिष्यादीनां भगवत्समीपमुपगतानां तद्भव एवोत्सूत्रभाषणप्रायश्चित्तप्रतिपत्तिः । कालीप्रभृतीनां च "२तस्स ठाणस्स अणालोइअ अपडिक्कंता कालमासे काल किच्चात्" इत्यादि वचनात् तद्भावानालोचितपावस्थत्वादिनिमित्तपापानां भवान्तर एव प्रायश्चित्तप्रतिपत्तिः । “कालीण भंते । देवी ताओ देवलोगाओ अणंतर उव्वट्टित्ता कहिं
જેને તેવા પ્રકારને સંકલિષ્ટ અધ્યવસાય તેવા આગવિશેષપૂર્વક અટકો નથી તેમજ જેણે પાછળથી પણ અનુશય પશ્ચાત્તાપ થ નથી તે છવ, પિતાની ઈચ્છાને અનુસરીને કઈ ચોક્કસ આશ્રવમાં પ્રવૃત્ત થાય કે ગમે તે આશ્રવમાં પ્રવૃત્ત થાય, નિયત ઉસૂત્રભાષણ કરે કે અનિયત, તે પણ બંધાતી તે જ્ઞાનાવરણાદિ પાપપ્રકૃતિઓ, ઉત્તરોત્તર એ પાપમાં વૃદ્ધિ થતી રહેવા રૂપ અનુબંધના કે નવી બંધાતી પ્રવૃતિઓમાં દયકાળે પુનઃપાપ બંધાવી શકે તેવી શક્તિરૂપ અનુબંધના સંબંધવાળી હોઈ તે જીવ) અનંતસંસારી બને છે. ગ્રન્થિભેદ પૂર્વે પણ અનંતસંસાર હવામાં અશુભા નુબંધ જ હેતુભૂત હોઈ સમ્યગુરુ દશન પ્રાપ્ત જીવોને પણ પડ્યા પછી એ અશુભ અનુબંધને કારણે જ અનંતસંસાર સંભવે છે. ઉપદેશપદમાં કહ્યું છે કે “ગ્રન્થિભેદ પૂર્વે પણ અશુભકર્મોને અનંતવાર બંધ કરવા રૂપ અસકૃદુબંધ અશુભાનુબ ધ વિના થતો નથી. તેથી એ અસકૃçબંધ પણ કાર્ય-કારણના કથં. ચિદુઅભેદના કારણે અશુભાનુબંધ જ છે.”+તેથી કમબંધ માત્રના કારણે જીવ અનંત સંસારી બનતે નથી કિન્તુ અનુબંધને કારણે બને છે એ વાત નિશ્ચિત થઈ.
[અનંતસંસારથી બચાવ તેથી જ આભેગથી કે અનાગથી ઉસૂત્ર બેલનાર પણ જો આ જન્મમાં કે જમાન્તરમાં તે પાપનું આલેચના પ્રતિક્રમણ કરી દે તે અનુબંધ તૂટી જવાથી અનંતસંસારી બનતે નથી. વિશેષતા માત્ર એટલી જ હોય છે કે અનંતસંસાર (કે ભો)માં જ ભેગવી શકાય તેવો જે તીવ્ર સંકલેશાદિના કારણે નિરુપક્રમ કર્મબંધ (અનુબંધ) થયેલ હોય તે તે સંપૂર્ણ ક્ષીણ થાય નહિ ત્યાં સુધી તેવા અયવસાયવિશેષના કારણે જીવ પ્રાયશ્ચિત્ત જ સ્વીકારી શકતે નથી કે જેના દ્વારા અનુબંધ તોડીને એ પોતાને સંસાર ટૂંકાવી શકે. જમાલના ભગવાન એ કયા કાવ્યો વગેરે તેવા તીવ્રસં કલેશ વગેરે ન હોવાના કારણે ઉત્સત્રભાષણના પાપના
१. ग्रन्थेरारतोऽपि खल्वसकृबन्धा नान्यथा भवति । तदेषोऽपि खल्वेव ज्ञेयोऽशुभानुबन्ध इति ॥ २. तस्य स्थानस्यानालोचिताप्रतिक्रान्ता कालमासे काल कृत्वा । 3. काली भगवन् ! देवी तस्मादेवलोकादनन्तरमुवृत्य कस्यां (गतो) गमिष्यति, कस्यामुत्पत्स्यते ? गौतम ! महा विदेहवर्षे सेत्स्यतीति ॥