________________
૧૬
ધમ પરીક્ષા-ગ્લાક
स युन्मार्गपतित इवावसातव्यः, नियतोत्सूत्रभाषित्वात् तस्यापरमार्गाश्रयणाभावेऽपि निहून स्वा सदा महत्त्वाद्" इत्यस्मन्मतम् ~ इत्याशङ्कायामाह -
णि उत्तणिमित्ता संसारार्णतया ण सुत्तुत्ता ।
??
अझसratsणुगओ भिन्नो च्चिय कारणं तीसे ॥६॥
[नियतत्सूत्रनिमित्ता संसारानन्तता न सूत्रोक्ता । अध्यवसायोऽनुगतो भिन्न एवं कारणं तस्याः ॥ ६ ॥ ]
??
णि उस्सुतति । नियतोत्सूत्र निमित्तं यस्यां सा तथा संसारानन्ततान सूत्रोक्ता, नियतोत्सूत्र विनाऽपि मैथुनप्रति सेवाद्युन्मार्गसमाचरण-तद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् । न चोत्सूत्रभाषणजन्येऽनन्त संसारार्जने नियतोत्सूत्र भाषणस्यैव हेतुत्वान्न दोषः तादृश कार्यकारण. भावबोधक नियतसूत्रानुपलम्भाद्, "उस्सुत्तभासगाणं बोहीणासो अनंत संसारो " इत्यादिवचनानां सामान्यत एव कार्यकारणभावग्राहकत्वाद् । ~ उत्तरकालं तत्र नियतत्वाख्यो विशेषः कल्प्यते इति चेद् ? ~ नैतदेवम्, तथा सति यथाछन्दस्य कस्याप्यनन्तसंसारानुपपत्तिप्रसक्तेः, तस्य त्वदभिप्रायेणापरापरभावेन गृहीतमुक्तत्सूत्रस्य नियतोत्सूत्रभाषित्वाभावात् । तथा च -
કુયુક્તિએની કલ્પના કરે છે (અને તેનાથી પોતાની માન્યતાને દૃઢ બનાવે છે), પણ ઉસૂત્રના ભયથી તે વચનને! ત્યાગ કરતા નથી તેને પણ ઉન્માગ પતિત જેવા જ જાણવા કેમકે અપર માગ સ્વીકાર્યા ન હેાત્રા છતાં નિયતઉસૂત્રભાષી હાવાથી તે પણ નિહૂનવની જેમ કદાગ્રહી હાય છે. ~ આવી શકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે—
ગાથા : સ ંસારની અનંતતા નિયતેત્રનિમિત્તક હાય છે એવું સૂત્રમાં કહ્યું નથી. તે સ ંસારની અનંતતાનું કારણ તો તેનાથી જુદો અને તીવ્રત્વરૂપે અનુગત એવે। અધ્યવસાય જ કહ્યો છે.
“સંસારાનતતા નિયતે।સૂત્ર છે નિમિત્ત જેમાં એવી છે’ એ વાત સૂત્રેાક્ત નથી કેમકે નિયત સૂત્ર વિનાપણ મૈથુનઃપ્રતિસેવા વગેરે રૂપ માગ સમાચરણ વડે અને તેવુ કરનારાઓને વંદનાદિ કરવા વડે પણ અનંતસ ંસાર વધતા હોઈ વ્યતિરેક વ્યભિચાર છે. ~અમે સામાન્યથી અનંત સ'સાર પ્રત્યે નિયતે।સૂત્રભાષણને કારણ નથી કહેતાં પણ તારણમણિન્યાય મુજખ ઉત્સૂત્રભાષણુજન્ય અન તસ`સાર પ્રત્યે જ કહીએ છીએ. તેથી વ્યતિરેક વ્યભિચાર દોષ રહેતા નથી, કેમકે ત્યાં તે નિયતેત્સુત્રભાષણરૂપ કારણ જેમ નથી તેમ ઉત્સૂત્રભાષણુજન્ય અનંતસંસારરૂપ કાર્ય પણ નથી જ.”~એવું કહેવું નહિ કારણકે એવા વિશેષ કાર્ય-કારણુ ભાવ જણાવનાર કોઈ નિયતસૂત્ર દેખાતુ નથી. ‘ઉત્સુત્રભાષકાને આધિનાશ અને અન'તસ સાર થાય છે.'’ ઇત્યાદિ વચને તા સામાન્ય કાર્ય કારણભાવને જ જણાવે છે.
શકા : પહેલાં તે એવા સામાન્ય કાર્ય કારણભાવનું ગ્રહણ થાય છે. પણ પછી કાઈક ઉત્સૂત્રભાષીના સ`સાર સ ંખ્યાતાદિષ્ટ હોય છે.’ એવા શાસ્ત્રવચનથી જે અન્વયવ્યભિચાર દોષ જણાય છે તેનુ વારણુ કરવા ‘ઉસૂત્રભાષક'નું 'નિષત' એવુ' વિશેષણ કલ્પવામાં આવે છે જેનાથી તાદશ કાર્યકારણુભાવ નિશ્ચિત થાય છે.
સમાધાન : એ કલ્પવુ યુક્ત નથી કારણકે તે પછી કોઈ પણ યથાછંદને અન'તસ'સાર થવેા અસંગત જ થઈ જશે, કેમકે તમારા અભિપ્રાય પ્રમાણે જુદા જુદા ઉત્સૂત્રનું ગ્રહણ કરી કરીને છેડી દેતા. તે નિતે મુત્રમાષો હાતા નથી. અને તેથી ‘સવપ્રવચનના સારભૂત અને સંસરદુઃખમાંથી છૂટકારાના કારણભૂત સમ્યક્ત્વને મિલન કરીને તેએ દુગતિવષ ક થાય છે’' એવા ભાષ્યવચનના વિરોધ થશે