________________
१३
ધર્મ પરીક્ષા લેક ૫ सांभोगिका अपरे चासांभोगिकाः क्रियन्ते इति । इत्येवमुपदर्शितप्रकारेणानालोचितगुणदोषो यथाछन्दश्चरणे-चरणविषये वितथवादी । अत उर्ध्व तु गतिषु वितथवादिनं वक्ष्यामि । [८] खेत्त गओ यत्ति । स यथाछन्दो गतिष्वेवं प्ररूपणां करोति-"एगो गाहावई तस्स तिणि पुत्ता, ते सव्वेवि खित्तकम्मोवजीविणो पियरेण खित्तकम्मे णिओइया । तत्थेगो खित्तकम्मं जहाणत्तं करेइ । एगो अडवि गओ देसं देसेग हिंडइ इत्यर्थः । एगो जिमिउं देवकुलादिस अच्छति । कालंतरेण तेसिं पिया मओ । तेहिं सव्वंपि पितिसंतियं ति काउं समं विभत्तं । तेसिं जं एक्केण उवज्जिअं तं सम्वेसिं सामन्नं जायं । एवं अम्हं पिया तित्थयरो तस्संतिओवदे सेणं सव्वे समणा कायकिलेसं कुव्वंति । अम्हे ण करेमो जं तुब्भेहि कयं तं अम्ह सामन्नं । जहा तुम्भे देवलोगं सुकुलपञ्चायाति वा सिद्धिं वा गच्छह तहा अम्हे वि गच्छिस्सामोत्ति ।” एष गाथाभावार्थः । अक्षरयोजनका त्वियं-एकः पुत्रः क्षेत्रंगत , एकोऽटवों देशान्तरेषु परिभ्रमतीत्यर्थः । अपर एकस्तत्रैव संतिष्ठते । पितरिच मृते धनं सर्वेषामपि समानम् । एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः क्षेत्रं-क्षेत्रफलं= धनं पुनर्भावतः परमार्थतः सिद्धिस्तां यूयमिव युष्मदुपाजेनेन वयमपि गमिष्याम इति । [९]
तदेवं यथाछन्दस्याप्युत्सूत्रप्ररूपणाव्यवस्थादर्शनात् कथमेवमर्वांग्रहशा निर्णीयते यदुत-"मार्गपतितस्य यथाछन्दस्य कस्यचिदनाभोगादेवोत्सूत्रभाषणं, तञ्च नानन्तसंसारकारणं, उन्मार्गपतितानां तु સભાની વ્યાખ્યા-પાંચ મહાવ્રતધારી બધા સાધુઓ સાથે કેમ ગોચરી કરતાં નથી? કેટલાંક સાંગિક અને કેટલાંક અસાંગિક કેમ કરાય છે? આ રીતે લાભ-ગેરલાભને સૂમવિચાર ન કરનાર યથાઈદ ચારિત્ર અંગે વિતવાદી હોય છે. હવે ગતિ અંગેના વિતવાદીની પ્રરૂપણુ-[૮] એક ગૃહસ્થને ત્રણ પુત્રો હતા. તે ત્રણે ખેતી પર જીવન ગુજારનારા હેઈ પિતા વડે ખેતીમાં લગાડાયા. તેમાંથી એક પિતૃઆજ્ઞા મુજબ ખેતી કરે છે. અટવીમાં ગએલે બીજે દેશદેશાન્તરમાં ભટકે છે અને ત્રીજે ખાઈપીને દેવકુલાદિમાં પડ્યો રહે છે. કાલાન્તરે તેઓને પિતા મર્યો. આ બધું પિતાનું છે એમ વિચારી સરખા ભાગ કરી સમાન રીતે તેઓએ વિભાગ કર્યા. તેથી જે એકે મેળવ્યું તે બધાને એક સરખું મળ્યું. એમ તીર્થકર આપણા પિતા છે, તેમના ઉપદેશથી બધા સાધુઓ કાયકલેશ કરે છે, અમે કરતાં નથી પણ તમે જે કરો છો તે બધું તમારું-અમારું સાધારણ જ છે. તેથી જેમ તમે દેવલોક-સુકુલમાં પુનર્જન્મ કે સિદ્ધિ પામશે તેમ અમ પણ પામીશું. આ પ્રમાણે ભાવાર્થ કહ્યો. ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે એક પુત્ર ખેતરમાં ગયે. બીજો જંગલમાં અને ત્રીજો ત્યાં જ દેવલાદિમાં રહે છે. પિતા મ છતે ધન બધાનું સાધારણ થયું. એમ પ્રસ્તુતમાં પણ માતાપિતા સમાન તીર્થકર છે અને ખેતર ખેતરના ફળ રૂપ ધન પરમાર્થથી સિદ્ધિ છે તેને તમારી મહેનતના કારણે તમારી જેમ અમે પણ પામીશું. [૯]
આમ યથાઈદની ઉસૂત્રપ્રરૂપણની વ્યવસ્થા પણ શાસ્ત્રોમાં દેખાતી હેઈ કઈ છદ્મસ્થ એવો નિર્ણય શી રીતે કરી શકે કે “માગપતિત કંઈક યથાઈદને અનાગથી જ ઉત્સત્ર ભાષણ હોય છે જે અનંત સંસારનું કારણ હેતું નથી તેથી યથા છ દાદિ નિયમા અનંતસંસારી १. एको गाथापतिः, तस्य त्रयः पुत्राः, ते सर्वेऽपि क्षेत्रकर्मोपजीविनः पित्रा क्षेत्रकर्मणि नियोजिताः । तत्रैकः
क्षेत्रकर्म यथाऽऽज्ञप्त' करोति, एकोऽटवीं गतो देशदेशान्तरेषु भ्रमति, एको जिमित्वा देवकुलादिषु तिष्ठति । कालान्तरेण तेषां पिता मृतः, तैः सर्वमपि पितृसत्कमिति कृत्वा सम विभक्तम् । तेषां यदे केनोपार्जित तत्सर्वेषां समान जातम् । एवमस्माकं पिता तीर्थकरः, तत्सत्कोपदेशेन सर्वे श्रमणाः कायक्लेशं कुर्वन्ति, वयं न कुर्मः । यद्यष्माभिः कृत तदस्मा सामान्यम् । यथा यूय' देवलोकं सुकुलप्रत्यायाति सिद्धि वा गच्छथ तथा वयमपि गमिध्याम इति ।