________________
ધમ પરીક્ષા શ્લોક ૫
___ यत्तु ~ उन्मार्गमाश्रितानामाभोगवतामनाभोगवतां वा नियमेनानन्तः संसारः, प्रतिसमय तीर्थोच्छे. दाभिप्रायेण साम्यात् । यथाछन्दस्तु क्वचिदंशेऽनाभोगादेवोत्सूत्रभाषी स्यात, तस्यानाभोगोऽपि प्रायः सम्यगागमस्वरूपाऽपरिणते , न च तस्य तदुत्सूत्रभाषणमनन्तसंसारहेतुः, तीर्थोच्छेदाभिप्रायहेतुकस्यैव तस्याऽनन्त पंसारहेतुत्वाद् इति तदसंबद्ध, एतादृशनियमाभावात् । न ह्युन्मार्गपतिताः सर्वेऽपि तीर्थोच्छेदपरिणामवन्त एव, सरलपरिणामानामपि केषांचिद्दर्शनात् । न च यथाछन्दादयोऽना भोगादेवोत्सूत्रभाषिणः, जानतामपि तेषां बहूनां सुविहितसाधुसमाचारप्रदर्शनात् । यस्त्वाह ~यथाछन्दत्वभवनहेतूनां पार्श्वस्थभवनहेतूनामिव नानात्वेनागमे भणितन्वाद् यथाछन्दमात्रस्योत्सूत्रभाषित्व नियमोऽप्रामाणिकः इति तदरमणीय, आगम एव यथाछन्दस्योत्सूत्रप्ररूपणाया नियतव्यवस्थाप्रदर्शनात् तदुक्त व्यवहारभाष्ये'अहउंदस्स पम्वण उस्सुत्ता दुविह होइ णायत्वा । चरणेसु गइंसु जा तन्थ चरणे इमा होइ ॥१॥ २पडिलेहणि मुहपोत्तिय रयहरण निसिज्ज पाय-मत्तए पट्टे । पंडलाइ चोल उण्णादसिआ पडिलेहणापोत्तं दतच्छिन्नमलितं हरियट्ठिय पमज्जणा य णितस्स । अणुबाइ अणणुवाई परुवणं चरणे गतीसुपि ॥३॥ ४ अणुवाइत्ति नज्जइ जुत्तीपडियं खु भासए एसो । जं पुण सुत्तावेयं तं होइ अणणुवाइत्ति ॥४॥ ५सागारिआइपलियंक णिसिज्जासेवणा य गिहिमत्ते । णिग्गंथिचिट्ठणाई पडिसेहो मासकप्पम्स ॥५॥ चारे वेरज्जे वा पढमसमोसरण तह णितिएसु । सुण्णे अकप्पिए अ अणाउंछे य संभोगे ॥६॥
– ઉભાગમાં રહેલા ઉસૂત્રભાષી જી આભેગયુક્ત હોય કે અનભોગવાળા હોય તે પણ સમયે સમયે તીર્થોર છેદનો અભિપ્રાય તે તે બધાને એક સરખો જ હોવાથી તેઓને તે દરેકને નિયમ અનંત સંસાર હોય છે, જ્યારે યથા છંદ તે કેઈક અંશમાં અનાગથી જ ઉસૂત્રભાષી હોય છે, અને તેને એ અનાગ પણ પ્રાય: આગમ વચનો સમ્યક્ પરિણમ્યા. (સમજાયા) ન હોવાના કારણે જ હોય છે. તેથી તેઓનું તે ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ બનતું નથી. કેમ કે તીર્થોચ્છેદના અભિપ્રાયથી થએલું જ તે અનંતસંસારને હેતુ હોય છે – આવું કેઈનું જે કથન છે તે અસંબદ્ધ જાણવું, કેમકે “તીર્થોચ્છેદ અભિપ્રાય હેતુક ઉસૂત્રભાષણ જ અનંતસંસાર હેતુ બને છે” એ કઈ નિયમ નથી. એમ ઉન્માર્ગ પતિત બધા જીવો તીરછેદ પરિણામવાળા જ હોય એવું પણ નથી કેમ કે કેટલાક સરળ પરિણામી પણ જોવા મળે છે. તેમજ યથાર્થોદાદિ અનાભોગથી ઉસૂત્ર બોલે છે એવું પણ નથી, કેમ કે તેઓમાંના ઘણા સાધુસમાચારીના જાણકારોમાં પણ સુવિહિત સાધુઓની સામાચારી અંગેનો ઉછળતો દેષ જોવા મળે છે. વળી કેઈકે જે કહ્યું છે કે-યથા છંદ બનવાના હેતુઓ પાર્થસ્થાદિ બનવાના હેતુઓની જેમ વિવિધ હોવા આગમમાં કહ્યા છે. તેથી કોઈ જીવ ઉસૂત્રભાષણ વિના પણ અન્ય હેતુથી યથાઈદ બની ગયો હોવો સંભવિત હોઈ “બધા યથાછંદ ઉસૂત્રભાષી જ હોય’ એ નિયમ અપ્રમાણિક છે તે પણ મનને રુચે એવું નથી કેમ કે આગમમાં જ યથાઈદની ઉસૂત્રપરૂપણની નિયત વ્યવસ્થા દેખાડી છે. અર્થાત્ અનેક રીતે યથાઇદ મનાય છે. પણ તે દરેકમાં કોઈને કોઈ ઉત્સત્ર તો નિયમાં સંકળાયેલું હોય જ છે. १. यथाछन्दस्य प्ररूपणोत्स्त्रा द्विविधा भवति ज्ञातव्या । चरणेषु गतिषु य तत्र चरणे इय भवति ।। २, प्रतिलेखनी मुखपोतिका रजोहरणनिषद्या पात्रमात्रके पटवे । पटलानि चोल ऊणादशिका प्रतिलेखनापोतम् ।। ३. दन्तच्छिन्नमलिप्त हरितस्थित प्रमार्जना , निर्यतः । अनुपात्यननुपातिप्ररूप चरणे गतिध्वपि । ५. अनुपातीति ज्ञायते युक्तिपतित खल भाषते एषः । यत्पुनः सूत्रापेत तद्भवत्पननुपातीति । ५. सागरिकादिपर्य कनिषद्यासेवना च गृहिगो । निर्ग्रन्थीस्थानादयः प्रतिषेधो मासकल्पस्य ।। ६. चारे वैराज्ये वा प्रथमसमवसरणे तथा नित्येषु । शून्येऽकल्पिके चाज्ञातोम्छे च संभोगे ।