________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
- “મુગલ ઋષિના સારથિ (વિદ્વાન નેતા) કેશી ઇષભ કે જેની શત્રુઓનો વિનાશ કરવા નિયુક્તિ કરવામાં આવી હતી, એમની વાણી નીકળવાની સાથે જ એના ફલસ્વરૂપે મુગલ ષિની જે ગાયે (ઈન્દ્રિયે) જોડાયેલા દુર્ધર રથ (શરીર) સાથે દેડી રહી હતી તે નિશ્ચલ બનીને મૌદૂગલની (મુગલની સ્વાત્મવૃત્તિ) તરફ પાછી ફરી.
આને સાર એ છે કે મુગલ ઋષિની જે ઈન્દ્રિય પરામુખી હતી, તે એગ્ય જ્ઞાની નેતા કેશી વૃષભના ધર્મોપદેશનું શ્રવણ કરી અન્તર્મુખ બની ગઈ.
જૈન સાહિત્ય અનુસાર જ્યારે ભગવાન ઇષભદેવ સાધુ બન્યા ત્યારે એમણે ચાર મુષ્ટિ કેશને લગ્ન કર્યો હતે. ૨૨ સામાન્યતઃ પાંચ મુષ્ટિ કેશને લેચ કરવાની પરંપરા છે. ભગવાન કેશને લેચ કરી રહ્યા હતા. બંને ભાગના કેશેને કેચ કરવાનો બાકી હતા એ સમયે શકેન્દ્રની પ્રાર્થનાથી ભગવાને એ પછી તે કેશ એમના એમ રહેવા દીધા. ૨૩ આ પ્રમાણે કેશ રહેવા દેવાથી તેઓ “કેશી” અથવા
કેશરિયાજી” નામથી પણ પ્રખ્યાત થયા છે. જેમ સિંહ પિતાના કેશને કારણે કેશરી કહેવાય છે તે પ્રમાણે ત્રષભદેવ કેશી, કેશરી કે કેશરિયાજીના નામથી ઓળખાય છે.
ભગવાન 2ષભદેવ આદિનાથ,૨૪ હિરણ્યગર્ભ ૨૫ અને બ્રહ્મા વગેરે ૨૨ (ક) જ બુદ્વીપપ્રજ્ઞપ્તિ–વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦. (ખ) મે ૨૩મુ સ્ટાર્ચ રૂ
– કલ્પસૂત્ર ૧૯૫ (1) उच्चखान चतुसृभिर्मुष्टिभिः शिरसः कचान् ।। चतुसभ्यो दिग्भ्यः शेषामिव दातुमना प्रभुः ।।
–ત્રિષષ્ટિ ૧, ૩, ૬૭ ૨૩ જ બુદ્વીપપ્રજ્ઞપ્તિ, વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ની વૃત્તિ ૨૪ ઝષભદેવઃ એક પરિશીલન પૃ. ૬૬ દેવેન્દ્રમુનિ ૨૫ (ક) હિયરમે ચાહ્ય, વેત્તા નાખ્યા પુરાતન: |
-મહાભારત, શાન્તિપર્વ (ખ) વિશેષ વિવેચન માટે જુઓ, ક૯પસૂત્રની પ્રસ્તાવના
–દેવેન્દ્ર મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org