________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
૩૭ છે.એને અવધારણ કરું છું. હે પ્રભો ! સર્વ મનુષ્ય અને દેવામાં તું જ પહેલે “પૂર્વયાયા”(પૂર્વ જ્ઞાનના ગત પ્રતિપાદક) છે. ૭
અષભદેવનું મહત્ત્વ કેવલ શ્રમણ પરંપરામાં જ નહીં, પરંતુ બ્રાહ્મણ પરંપરામાં પણ રહ્યું છે. ત્યાં એમને આરાધ્યદેવ માનીને મુક્ત કંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ વૈદિક સાહિત્યના વિદ્વાન છે. વિરૂપાક્ષ એમ.એ. વેદતીર્થ અને આચાર્ય વિનોબા ભાવે જેવા બહુશ્રત વિચારક ઇન્વેદ આદિમાં ઋષભદેવની સ્તુતિને સ્વરનું શ્રવણ કરે છે. ૧૮
ઋગ્વદમાં ભગવાન ઋષભદેવને માટે “કેશી” શબ્દનો પ્રયોગ થયે છે. વાતરશન મુનિના પ્રકરણમાં કેશીની સ્તુતિ કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે ભગવાન ઋષભદેવ સાથે સંકળાયેલ છે. ૧૯
ત્રવેદમાં અન્ય એક સ્થાન પર કેશી અને ઇષભનું એક સાથે વર્ણન કરવામાં આવ્યું છે. જે સ્ત્રમાં પ્રસ્તુત ત્રાચા મળે છે એની પ્રસ્તાવનામાં નિરૂક્તનો “
મુ શ્ય દુતા વિશે....વગેરે કલેક અંકિત કરવામાં આવ્યું છે. તે અનુસાર મુદ્દગલ ઋષિની ગાયે રે ચેરી ગયા હતા. એને પાછી વાળવા માટે ઋષિએ કેશી ઋષભને પિતાના સારથિ બનાવ્યા હતા, જેના વચન માત્રથી ગાયે આગળ ભાગવાને બદલે પાછી દેડી આવી હતી. પ્રસ્તુત ઋચા પર ભાષ્યકર્તા આચાર્ય સાયણે પ્રથમ કેશી અને વૃષભનો જુદે જુદે વાચ્યાર્થ બતાવે છે પણ પ્રકારાન્તરે એમણે “કેશી ષભનો સ્વીકાર કર્યો છે. ૨૧
૨૦
૧૭ ઋવેદ ૩,૩૪,૨ ૧૮ પૂજ્ય ગુરુદેવ રત્નમુનિ સ્મૃતિ ગ્રંથ : ઈતિવૃત્ત ૧૯ શ્રદ ૧૦, ૧૩૬,૧.
कर्क दवे वृषभो युक्त आसीद् अवावचीत् सारथिरस्य केशी । दुधर्युक्तस्य द्रवतः सहानस ऋच्छन्ति मा निष्पदो मुद्गलानीम् ।।
-wદ ૧૦, ૧૨. ૬ २१ अथवा अस्य सारथिः सहायभूतः केशी प्रकृष्टकेशो वृषभः अवावचीत् भृशमशब्दयत् इत्यादि ।
–સાયણુભાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org