________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દસ્ત લાગે છે, પાણી બધું નીકળી જાય છે, પેટ બેસી જાય છે અને સજા ઊતરી જાય છે. જે પરેજી સખત રાખે તે નાળકોટ, ગળ દર, કઠંદર વગેરે રોગો પણ સારા થાય છે.
૮-વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકોટ રાઈ, સરગવે, ગૅળ, મીઠું અને હળદર, એને કુંવારના રસ માં ઘૂંટી તૈયાર રાખવું. (એ દવા બગડતી નથી.) પછી શૂળ નીક. ળતું હોય તથા સાંધાને સેજે, ઉધરસ અને દમમાં છાતી પર, ઊલટીમાં લીવર પર અને બળ પર એનો લેપ મારવાથી ટિન્ચર આયેડિન જેટલું કામ કરે છે.
૯-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર ઘડીનાં લીંડાના રસમાં હિંગ નાખી પાવાથી સખત શૂળ તરત બંધ થાય છે. ૧૦-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. કાચકાનાં બીજ ૩ ભાગ, સંચળ ૧ ભાગ, હરડેદળ ૧ ભાગ, એળિયે ૧ ભાગ, ટંકણ ૧ ભાગ અને દિકામાલી ૧ ભાગ, લઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં વાટી ગરમ કરી પેટે ચોપડવાથી બાળકના પેટમાં રહેલે ભાર, કૃમિ, શૂળ વગેરે પેટના વ્યાધિ મટે છે.
૨. ગળો, સૂંઠ, દેવદાર, ખપાટનાં મૂળ અને એરંડમૂળ, સમભાગે લઈ ઉકાળે કરી ખાવાથી હૃદયશૂળ મટે છે.
૧૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ગુલ્મહરગુટિકા -મેટી એરંડીને મગજ શેરબા,સંચળ શેર , સિંધવ નવટાંક, સાજીખાર તેલા રા, સૂઠ તેલ ૧, કાળાં મરી તેલે ૧, પીપર તેલ ૧, તજ તેલ ૧, ગૂગળ
For Private and Personal Use Only