________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાગ; સમભાગે લઈ લીંબુ તથા આદુના રસમાં ખાલી મારી જેવડી ગળીવાળી,ઊના પાણી સાથે આપવાથી આઠ પ્રકારનાં શૂળ મટે છે.
૭. શેકેલા ઝેરકચૂરા, ગંધક, સૂંઠ, મરી, પીપર, સિંધવ, હરડેદળ અને કુલાવેલી હિંગ; એ બધાંનું ચૂર્ણ કરી વાલ ૧, ઊના પાણી સાથે આપવાથી શૂળ મટીને ભૂખ લાગે છે.
૮. સાબરશિંગાની ભસ્મ લે છે અને હિંગ તેલ વા એ બેને એકત્ર કરી છે તેવા ઘી સાથે ચાટવાથી શુળ મટી જાય છે.
૯. રાજગરીનાં બીજ ૧ વાલને આશરે પાવાથી વાઢ મટી જાય છે.
ક-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સૂંઠ, સાજી અને હિંગ સમભાગે લઈ બારીક ચૂર્ણ કરી ગરમ પાણી સાથે આપવાથી શૂળ મટી જાય છે. ૨, આમળાંનું ચૂર્ણ ઘીસાકરમાં આપવાથી મતકશાળ મટે છે.
પ-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદેદ આસન રૂા. ૨ ભાર. સૂઠ રૂ. ૨ ભાર, હીમજી હરડે રૂા. ૪ ભાર અને સંચળ રૂા. ૪ ભાર લઈ એને વાટી વસ્ત્રગાળ કરી છે રૂપિયા ભાર વજને પાણી સાથે આપવાથી બે વખતમાં ગમે તેવી ચૂંક, હશે તે મટશે.
૬-વૈદ્ય નંદરામ પ્રાગજી વકીલ-નાગેશ્રી ૧. કડુ તેલે ૧, ગરમાળાનો ગોળ તેલે ૧, ઇંદ્રવરણ તોલે ૧, લસણ તોલો , કેરડાનાં કુમળાં ફળ તેલ ૧, કાચકાની મીજ તેલે ૧, રાઈ તેલે છે, પીપર તેલે છે, હિંગ તેલે
અને ગૂગળ તેલ ૧, એ સર્વને વાટી કુંવારના રસમાં ચણીબેર જેવડી ગાળીએ કરવી. પછી કુંવારના રસમાં અગર ગરમ પાણીમાં
For Private and Personal Use Only