________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને .
મૂળગ, ગુલમરોગ ને ઉદાવત રોગ ૭૨૩ હળદર અને વછનાગ એ સર્વને લીલી હળદરના રસમાં ઘસીને તેમાં જરા ચેષ્મી હિંગ નાખીને ગરમ કરીને ચોપડવાથી વાંસા તથા પાંસળાનું શૂળ મટે છે.
ર-વૈદ્ય સ્વનાથસિંગ ગયાદીન-સુરત શળગજકેશરી -શેકેલા ઝેરકચૂરા તેલા, ૨, શેકેલાં કાચકાં તેલા ૨, હિંગ લે છે, ટંકણ તેલે મા, અજમે તેલે છે, પીપર તોલે , પીપળામૂળ, ચશ્વક, કાળાં મરી, સૂંઠ, હરડે સાજી, સિંધવ, જવખાર, સંચળ, ગંધક અને પારે એ ૧ ૧ તેલ લઈ વાટી લીંબુના રસમાં બે થી ત્રણ વાર એકેકી ગોળી પાણી સાથે આપવાથી શૂળ મટે છે.
૩-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. શૂળ-સૂંઠ, જીરું, વછનાગ, મરી, વજ, હિંગ અને સિંધવ સમભાગે લઈ ગોળમાં ચણા જેવડી ગોળી કરી એકેકી આપવાથી શૂળ મટે છે. - ૨, સાજીખાર, સૂંઠ અને હિંગની ફાકી ગરમ પાણી સાથે આપવાથી શૂળ મટે છે.
૩. ઘેડાની લાદને રસ કાઢી તેમાં હિંગ નાખી પાવાથી શૂળ મટે છે.
ક, કળશીના કાઢામાં હિંગ, સૂંઠ અને સિંધવ નાખી પીવાથી શુળ મટે છે.
૫. બહેડાં, સૂઠ, હિંગ અને હીમજ એકેક ભાગ અને કાચકાના ગોટા ત્રણ ભાગ લઈ એનું ચૂર્ણ કરી એરંડિયા તેલમાં કમાવી આપવાથી શૂળ મટે છે.
૬. ત્રિકટુ, પીપરીમૂળ, વજ, હિંગ, જીરું, શાહજીરું અને વછ
For Private and Personal Use Only