________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શળગ, ગુલમરાગ ઉધત
* ૭૫
અગર ઘેડાની તાજી લાદના રસમાં ગળી ૨ થી ૩ આપવી. એ ગેળી શૂળ, ગુલ્મ, અનાહ, પેિટપીડા અને બંધકેશ માટે ઉત્તમ છે.
૨. ઊંચી હિંગ ૧ ભાગ, તેનાથી ત્રણગણે સિંધવ, તેનાથી ચારગણું એરંડિયું અને તેથી બમણે લસણને રસ મેળવીને અવલેહ બનાવે. એ ચાટવાથી શૂળ, ગુલ્મ, પેટપીડા, અનાહ, ટાઢિયે તાવ, પેટને વાયુ, સંધિવા, ઇત્યાદિ વાયુ તથા શરદીના રોગ ઉપર એક અદ્દભુત ઈલાજ છે. - ૩, સૂંઠ તેલ ૧, બેળ તેલા ૨, કાળા તલ તેલા ૪, લસણ તેલા ૪, હિંગ તેલે બા, ભિલામને મગજ તેલે ૧ લઈ વાટી, ચૂર્ણ કરી રેગીને જે તેલા સુધી આપી ઉપર ગરમ દૂધ પાવાથી હૃદયરોગ, ગુલમ, શૂળ, અનાહ, અશ, નિશૂળ, ઝાડાની કબજિયાત અને વાયુ ટળી જાય છે. એ સિદ્ધોપચાર છે.
૭-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત
૧. લીંબુનો રસ શેર૧, સિંધવ તોલા ૬ અને નવસાર તેલા ૬ લઈ ખાંડી એકઠું કરી જ્યારે ક્ષાર ગળી જાય એટલે ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી તેલ ૧ થી બે સુધી કાચની ચલાણી અથવા હાથની હથેલમાં લઈને ચાટી જવાથી પેટને ગમે તે દુખાવો હોય તેને તરત બંધ કરે છે. અજીર્ણ તથા ગુલમ ઉપર પણ વપરાય છે.
૨. નેપાળ તેલે , હીમજ તેલે ૧, નસેતર તેલ ૧, સેનામક તેલ ૧, એળિયે તેલ ૧, સર્વનું ચૂર્ણ બનાવી છે તેલ ગરમ પાણી સાથે સવારસાંજ આપવું. ખોરાકમાં ફક્ત દૂધભાત કે દૂધને રોટલેજ આપ.રાક ઊને ઊને ખા. હાથપગ પણ ગરમ પાણએ દેવા. આ પ્રાગથી કાળા કીચડ જેવા
For Private and Personal Use Only