________________
શ્રી પંચવđક ગ્રન્થ-પ્રારંભ
[â, ૧૮-૭-૯૯, અષા.
સુ.
* હરિભદ્રસૂરિજીના ગ્રંથો આપણા માટે દીવડા છે. ઘોર કલિકાલ એટલે ભયંકર અંધારું ! અંધારાના અનુભવ વિના દીવાનો મહિમા ન સમજાય.
દ
ગ્રંથદ્વારા ગ્રંથકારનો પરિચય થાય છે. આટલી નાનકડી જીંદગીમાં કેવી રીતે આવા ગ્રંથો બનાવ્યા હશે ? વિહારો કરે, શાસન – સંઘના કામ કરે, સ્વયં અધ્યયન કરે, શિષ્યાદિને અધ્યાપન કરાવે, આ બધું કેવી રીતે કરી શક્યા હશે ? કેટલી અપ્રમત્ત દશા હશે એમની ? વિચારતાં હૃદય ગદગદ બની ઊઠે છે.
* જે આવે તેની ભરતી કરવાનું પાંજરાપોળને ફાવે આપણને નહિ. માટે દીક્ષાર્થીના ગુણો તપાસવા જરૂરી છે. ગુરુ કેવા ? વગેરેનું વર્ણન પણ આ ગ્રંથમાં (પંચવસ્તુક) આવશે.
૪૨ ...
Jain Education International
મોટા પુરુષો પાસે રહેવાનો મોટો ફાયદો તેમના જીવનનો પ્રત્યક્ષ પરિચય થાય છે, તે છે. દરેક સાથે કઈ રીતે વ્યવહાર કરે છે ? તે જોવા મળે છે.
– પંચવસ્તુકની ટીકાનું નામ છે : શિષ્યહિતા.
- ઉપયોગહીન વંદન : દ્રવ્ય, કાચનો ટૂકડો.
ઉપયોગ સહિત વંદન ઃ ભાવ, ચિંતામણિ રત્ન.
દ્રવ્યવંદન માત્ર કાયકલેશ ગણાય. ભાવવંદન એકવાર પણ થાય તો ? ‘ફોઽવ
કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org