________________
હોય, પણ શાન્તરસનો આસ્વાદ આ ભાવનાઓ વિના શક્ય નથી.
દુર્બાનની ભૂતડીઓ આ ભાવનાથી ભાગી જાય છે. ભક્તિઃ જગચિંતામણિઃ અભુત ભક્તિસૂત્ર છે. આપણા સૂત્રો બે વિભાગમાં વહેંચાયેલા છે: મૈત્રી, ભક્તિમાં નવકાર, નમુત્થણ, જગ. વગેરે ભક્તિ સૂત્ર.
ઈરિયા., તસ્મ, વંદનુ વગેરે સૂત્રો મૈત્રી સુત્રો છે.
નમસ્કારમાં નમસ્કરણીયની વૃદ્ધિ થતી જાય તેમ ફળ વધતું જાય. દાનમાં જેમ લેનાર વધે તો ફળ વધતું જાય. દુકાનમાં ગ્રાહક વધે તો કમાણી વધતી જાય તેમ.....
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૨૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org