________________
નહિ?
બીજાનું માનવું સારું કે ભગવાનનું માનવું સારું ?
ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવવું કે મોહની આજ્ઞાનુસાર જીવન જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે.
ગુરુ જ મોહ–અંધારને હણનારા છે, સત્યજ્ઞાન આપનારા છે.
સદ્ગુરુ કેવા હોય ?
શ્રુતમાં ઉપયોગવંત હોય. માત્ર ભણેલા જ નહિ, પણ ભણ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જીવનારા હોય.
ચારિત્રમાં રમણ કરનારા હોય, આતમ તત્ત્વનું આલંબન લેનારા હોય.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૬૫ www.jainelibrary.org