SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ? બીજાનું માનવું સારું કે ભગવાનનું માનવું સારું ? ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવવું કે મોહની આજ્ઞાનુસાર જીવન જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે. ગુરુ જ મોહ–અંધારને હણનારા છે, સત્યજ્ઞાન આપનારા છે. સદ્ગુરુ કેવા હોય ? શ્રુતમાં ઉપયોગવંત હોય. માત્ર ભણેલા જ નહિ, પણ ભણ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જીવનારા હોય. ચારિત્રમાં રમણ કરનારા હોય, આતમ તત્ત્વનું આલંબન લેનારા હોય. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૪૬૫ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy