Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 506
________________ ૩. કાર્યનું સાધન. ઉપાદાન અને નિમિત્ત કારણ. ઉપાદાનઃ દા.ત. માટી. નિમિત્તઃ દંડ, ચક્ર આદિ. ૪. સંપ્રદાનઃ- નવા નવા પર્યાયની પ્રાપ્તિ. માટી – પિંડો – સ્થાસક આદિ. માટીની અવસ્થાઓ. ૫. અપાદાનઃ પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદક ૬. અધિકરણઃ સર્વ પર્યાયનો આધાર. દા.ત. ઈંડા માટે જમીન. રોટલીમાં પણ આ કારક ઘટાવી શકાય. આ જ કારકચક્ર આપણે આત્મામાં ઘટાવવાનું છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522