________________
ભાવ શૈલેશતા અચલ અભંગી; પંચ લઘુ અક્ષરે કાર્યકાર,
ભવોપગ્રાહી કર્મ-સંતતિ વિદારી... I૩૭ યોગનો રોધ કરી અયોગી ગુણસ્થાનકે મેરુ જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી, માત્ર પાંચ હસ્તાક્ષર કાળમાં તે આત્મા પૂર્ણ કરી સિદ્ધશિલાએ જઈ બિરાજે છે.
સમશ્રેણે સમયે પહોતા જે લોકાંત, અકુસમાણ ગતિ નિર્મળ ચેતનભાવ માહાંત; ચરમ ત્રિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહ, આત્મપ્રદેશ અરૂપ અખંડાનંદ અબાહ. ૩૮. આ બધી ગાથાઓનો અર્થ સાવ જ સહેલો છે, કહેવાની પણ જરૂર નથી. પણ તે જીવનમાં લાવવો ખૂબ જ મુશ્કેલ છે. એના માટે કેટલાય જન્મો જોઈએ. એ મેળવવા જ આ બધો પ્રયત્ન છે.
૫૦૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org