________________
થઈ શકે.
શુક્લધ્યાનના બે પાયામાં ધર્મધ્યાનનો પણ અંશ હોય છે, તે ભૂલવા જેવું નથી.
નિર્વિકલ્પમાં જતાં પહેલા શુભ વિકલ્પનો સહારો લેવો જ પડે. જો શુભ વિકલ્પનો સહારો ન લઈએ તો અશુભ વિકલ્પો આવી જ જવાના. માટે જ હું જેવું તેવું વાંચવાની ના પાડું છું.
જે કાંઈ પણ વાંચીએ – વિચારીએ તેના પુદ્ગલો આપણી આસપાસ ઘૂમતા જ રહે છે. તેની પક્કડમાં આપણે તરત જ આવી જઈએ. જેજે વાંચીએ, વિચારીએ, અવગાહીએ તે બધાના સંસ્કારો આપણી અંદર પડવાના જ.
* સવિકલ્પ અને નિર્વિલ્પ - બે પ્રકારની સમાધિ છે. નિર્વિકલ્પઃ પોતાનું ઘર છે. સવિકલ્પઃ મિત્રનું ઘર છે. અશુભ વિલ્પ શત્રુનું ઘર છે.
શત્રુના ઘરમાં શું થાયતેતમે સમજી શકો છો. શત્રુનું ઘર સમૃદ્ધ થાય તેવું કોઈ કરે? અશુભ વિકલ્પો વધે તેવું વાંચનાદિકરતાં આપણે શત્રુનું ઘર તો સમૃદ્ધ નથી કરતાને?
યદા નિર્વિકલ્પી થયો શુદ્ધ બ્રહ્મ, તદા અનુભવે શુદ્ધ આનંદ શર્મ; ભેદ રત્નત્રયી તીણતા,
અભેદ રત્નત્રયી મેં સમાયે.” ૩૫ યોગી નિર્વિકલ્પી થાય છે ત્યારે શુદ્ધ આનંદનું સુખ અનુભવે છે. પહેલા જ્ઞાનાદિ અલગ અલગ હતા, એક-બીજાને સહાયક બનતા હતા, હવે એક થઈ જાય છે. દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગૂ એક-એક હેતુ, સ્વસ્વ હેતુ થયા સમ કાલે તેહઅભેદતા ખેતુ, પૂર્ણ સ્વજાતિ સમાધિ ઘનઘાતી દલ છિન્ન, સાયિકભાવે પ્રગટે આતમ-ધર્મ વિભિન્ન. ૩૬
અત્યાર સુધી દર્શનાદિ એકેકના હેતુ હતા. હવે બધા એક સાથે અભેદના હેતુ બને
પછી યોગ રુંધી થયો તે અયોગી, કહે કલાપૂર્ણસૂરિ ...
... ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org