Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 522
________________ ભગવાને આપણને કદી જુદા માન્યા નથી, આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોત તો તેઓ ભગવાન બની જ શક્યાના હોત. તત્વન જાણયું હોય તે જ ભગવાનને જુદા માને. અત્યારે પણ પ્રભુ આપણને (સંપૂર્ણ જગતને) સત, ચિત અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું જ સ્થાન બીજાને આપવું, એ રીતે જ જોવું એ પ્રેમની નિશાની નથી?પોતાના જેવુંજ ભોજન અપાય તો એના પર પ્રેમની જ નિશાની થઈને,? ભગવાના આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આ પ્રેમની અનુભૂતિ આપણા હૃદયમાં થવી જોઈએ. - પૂ. આ. વિજયુકલાપૂર્ણસૂરિજી વાંકી તીર્થ, અષા, 3.2, વિ. સં.૨૦૫૫ Yulty Graphics (022) 2665747 / 3880208 on Education Internationale For Printeersonal use WWW

Loading...

Page Navigation
1 ... 520 521 522