________________
પણ મુજ નવિ ભવ હાથોહાથે, તારે તે છે સાથે રે..” - યશોવિજયજીના આ ઉદ્ગારો જુઓ. “આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ, સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણ વૃંદ; જેહ સ્વજાતિ બંધુ તેહથી કોણ કરે વધ બંધ, પ્રગટ્યો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ...” ૨૨
આજ સુધી જીવો પર દ્વેષ હતો તે હવે મૈત્રીમાં બદલાઈ જાય છે. જેઓ આપણું માને નહિ, આપણું અપમાન કરે તેવા, જીવો પ્રત્યે પણ પ્રેમ વહે
અપુનબંધક (માર્ગાનુસારી)માં મિત્રાદિ દષ્ટિઓ આવી ગઈ. અન્યદર્શનીઓમાં પણ આવા સાધકો મળી આવે. જે સર્વ પર પ્રેમ વરસાવતા હોય, પ્રભુને ભજતા હોય ચાહે તે અલ્લાહ, ઈશ્વર, રામ, રહીમ, કૃષ્ણ કે બીજા કોઈ નામે ઈશ્વરને પોકારતા હોય.
જુઓ ‘અલ્લાહ” અને “અહમ માં કેટલું સામ્ય છે? બન્નેમાં પહેલા “અ” અને છેલ્લે હ છે વચ્ચે નો લ” થઈ ગયો છે, એટલો જ “અલ્લાહમાં ફરક છે.
આવો સાધક સોને શી રીતે જુએ?
‘માત્મવત્ સર્વભૂતેષુ - સર્વ જીવોને પોતાની જેમ જુએ
માતૃવત્ પરાપુ !'પરસ્ત્રીઓમાં માતાનું રૂપ જુએ. ' યઃ પશ્યતિ પતિ - એ જ ખરી રીતે જુએ છે.
સર્વ જીવોમાં સિદ્ધત્વનું ઐશ્વર્ય પડેલું છે, એ રીતે જગતના સર્વ જીવો સાધર્મિકબંધુ બન્યા, તેનો વધ-બંધ શી રીતે થઇ શકે? એમાં તો સિદ્ધોનું જ અપમાન ગણાય.
૪૭૮ ... Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only
www