________________
માટે જ “જેહ ધ્યાન અરિહંત કો સોડી આતમધ્યાન.” એમ કહેવાયું છે. માટે જ પ્રભુના ગુણોમાં મગ્નતા તે વસ્તુતઃ આત્મામાં જ મગ્નતા છે, એમ જણાવાયું છે.
જેને આત્મામાં રમણતારૂપ અમૃત મળી ગયું તેને પરભાવનો વિચાર હળાહળ ઝેર લાગે.
સ્વભાવદશા અમૃત છે. વિભાવદશા ઝેર છે. ઝેર છોડીને અમૃત-પાન કરે, એટલી જ શીખામણ છે.
“यस्त ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मढनता ।
વિષયાન્તર-ચારતક્ષ્ય હાહિત્નોપમ: '' જ્ઞાન અમૃતનો દરિયો છે. એ પરબ્રહ્મરૂપ છે. એમાં જે ડૂબી ગયો તેને બીજા વિષયો હળાહળ ઝેર જેવા લાગે.
૪૮૬ •••
...... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only