SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જ “જેહ ધ્યાન અરિહંત કો સોડી આતમધ્યાન.” એમ કહેવાયું છે. માટે જ પ્રભુના ગુણોમાં મગ્નતા તે વસ્તુતઃ આત્મામાં જ મગ્નતા છે, એમ જણાવાયું છે. જેને આત્મામાં રમણતારૂપ અમૃત મળી ગયું તેને પરભાવનો વિચાર હળાહળ ઝેર લાગે. સ્વભાવદશા અમૃત છે. વિભાવદશા ઝેર છે. ઝેર છોડીને અમૃત-પાન કરે, એટલી જ શીખામણ છે. “यस्त ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मढनता । વિષયાન્તર-ચારતક્ષ્ય હાહિત્નોપમ: '' જ્ઞાન અમૃતનો દરિયો છે. એ પરબ્રહ્મરૂપ છે. એમાં જે ડૂબી ગયો તેને બીજા વિષયો હળાહળ ઝેર જેવા લાગે. ૪૮૬ ••• ...... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy