________________
ડrી :
શુક્રવાર, ઠા. સુદ – ૧૧, ૧૯-૧૧-૯૯. * સાધના વધે તેમ આત્મશક્તિ વધે.
સાધનાપધારવા ભક્તિ અને શ્રુત-અભ્યાસ વધારવો જોઈએ, તે મુજબ (ચારિત્ર) જીવવું જોઈએ. આ ત્રણેય અનુષ્ઠાન ગુણ – સમૃદ્ધિ વધારે, દોષોની હાનિ કરે. દવા તેને જ કહેવાય, જે રોગ મટાડે તથા પુષ્ટિ પણ કરે.
* પ્રભુની આજ્ઞા ભાવધર્મ સાથે સંબંધ ધરાવે છે. આ વાત ઉપદેશપદમાં હરિભદ્રસૂરિજીએ સવિસ્તર બનાવી છે.
શુદ્ધ આજ્ઞાયોગથી અધ્યાત્મ અધ્યાત્મથી ક્રિયાયોગ ક્રિયાયોગથી વિમર્શ અને વિમર્શથી તાત્વિક સ્પર્શના. તત્ત્વસ્પર્શનાથી પુણ્યાનુબંધી પુણય બંધાય, * દવા ત્રણ રીતે જણાય.
૧) રોગ નિવૃત્તિ. ૨) આરોગ્યની વૃદ્ધિ.
૩) સૌદર્ય- તુષ્ટિ – પુષ્ટિ - પ્રસન્નતાની વૃદ્ધિ. જિનાજ્ઞા પણ ત્રણ કાર્યથી પરખાય. ૧) નવા કર્મોને રોકે - સંવર. ૨) અશુભ કર્મોને તોડે – નિર્જચ.
કહે કલાપૂર્ણસૂરિ ..
... ૪૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org