________________
* નવકારના અક્ષરો – પાપનું દહન, કૃપાનો સ્પર્શ અને નિર્ભયતાનો આનંદ આપે છે.
* નવકાર તપોધનદષ્ટ છે. મંત્રનું દર્શન તપથી થાય છે. આર્ષ શબ્દ (જે રચિત નથી, પરંતુ અનુભૂત - દષ્ટ છે.) અણુ-શક્તિ છે, જેનો પ્રયોગથી વિસ્ફોટ થાય.
* યુગે યુગે મંત્રના નવા નવા અર્થો સાધક પ્રસ્ફટિત કરે પણ તે સદાય પરસ્પર - અવિરોધી રહે,
* મંત્રમાં વિજ્ઞાન છે (અનુભવ જ્ઞાન) શરીરનુ પોષણ
શરીર બળ, પ્રાણબળ, વાર્બળ, બુદ્ધિબળ – ચતુર્વિધ શક્તિ છે. * પ્રર્ષે નવ: Joid ..
જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જવાની ક્ષમતા છે, તે પ્રણવ છે. 'प्रतिक्षणं यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः ।'
* એક અણુમાં આખું શૌર જગત છે, તેમ નવકારના એકેક અક્ષરમાં બ્રહ્માંડ સમાવિષ્ટ છે. જપદ્વારા વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું રહસ્યોદ્ઘાટન થાય છે.
નવકારનો જાપ, ભાવ-મનની શુદ્ધિ કરે (લેશ્યાશુદ્ધિ.) મંત્રમાં પ્રચંડશુભ સંક્રામક - શક્તિ છે.
* નવકાર અંતરાત્મામાં જ્ઞાન-દીપક પ્રગટાવે છે. ૧૦૦૦ દીવા એક રૂમમાં પ્રગટેતો પ્રકાશ ૧૦૦૦ ગુણો થાય ને? પણ પ્રકાશ સૌને સરખો મળે.
* ભગવાન હૃદયમાં બે રીતે આવેઃ ૧) નેત્રથી – સ્થાપના મૂર્તિ. ૨) શ્રોત્રથી - નામ - જાપ.
રૂપમાં કૃતક દેવત્વ છે, મંત્રમાં અનાદિસિદ્ધ દેવત્વ છે. * “યં મે તૌ માવાન, માં મે માવત્તર: |
૩થે મે વિશ્વબેકન, મર્થ મે શિવામર્શન: I' * નવુાય પૃદયે છે
૪૪૮ ...
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org