________________
તરફથી વિનંતીઓ આવી છે. આ પદવી દક્ષિણમાં થવાની હતી. A. D. મહેતાએ ત્યાં ઘણીવાર કહેલુંઃ આપ ત્યાં જ દક્ષિણમાં જ – પદવી આપી દો.
પણ... મને એમ કે જે ભૂમિ પર લગાવ છે, જેમનો પ્રેમ મળ્યો છે, એ કચ્છભૂમિને શી રીતે ભૂલાય? એટલે જ મેં તમને નારાજ કરીને પણ પદવી કચ્છ માટે અનામત રાખી.
તમે બધા મળીને એક સ્થળ નક્કી કરી લેત તો વધુ સારું, પણ એ શક્ય ન બન્યું તમે મારા પર નાખ્યું. મારો સ્વભાવ છે હું ભગવાન પર નાખું..! .
જે નિર્ણય આપું તે તમે વધાવજો. નારાજ નહિ થતા.
બધા બાર નવકાર ગણો... (બાર નવકાર ગણાઇ ગયા પછી) સ્થાન માટેનો નિર્ણય જ મારે કરવાનો છે.
“વાંકી નગરે આ પ્રસંગ ઊજવાશે. બન્ને સમાજના નામ યથાવત્ રહેશે. (બધા સંઘોએ ટેકો આપ્યો. પછી વાંકીથી – મનફરા સંઘની વિનંતિ, થઈ.) વાંકીનો નિર્ણય અમે એટલે લીધોઃ બધાને પોતાનું લાગે.
કચ્છની પ્રજા સાથે પણ સેતુ બંધાય માટે આ નિર્ણય લેવાયો છે. મનફરા પણ પૂ. જીતવિજયજી દાદાની જન્મભૂમિ છે. પ્રાચીન પ્રતિમા છે. માટે તમારી વિનંતિ અમે આવકારીએ છીએ. ચાતુર્માસ - નિર્ણય માગસર - સુદ ૫ ના થશે.
૪૧૪ ..
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org