________________
કરુણાથી વચનાતિશય, માધ્યસ્થ્યથી જ્ઞાનાતિશય પ્રગટેલાં છે.
ગાથા
૧૪
પ્રભુના ગુણો ૧ ૪ રાજલોકમાં ફેલાયા છે. ગુણોને કોઈ પ્રતિબંધ ક્યાંથી હોય ?
પ્રભુ...! આપના ગુણો જો મારામાં આવ્યા હોય તો હું માનીશ કે આપ જ મારા હૃદયમાં આવ્યા. ભગવાનને હૃદયમાં લાવવા એટલે તેમના ગુણો લાવવા. ભગવાન શક્તિ અને ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે.
B
ગાથા ૧૫. બ્રહ્મચર્યનું વર્ણન.
તેજસ્વી, યશસ્વી, વચસ્વી, વર્ચસ્વી પ્રભુ કોઈથી પણ ચલિત ન થાય. બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યામાં ફરક છે. બ્રહ્મમાં ચર્યા તે બ્રહ્મચર્યા.
પાંચ પરમેષ્ઠી બ્રહ્મનું જ રૂપ છે.
બ્રહ્મ – પ્રાગટ્ય : અરિહંત.
બ્રહ્મ – સ્થિતિ : સિદ્ધ.
બ્રહ્મ – ચર્યા : આચાર્ય.
બ્રહ્મ – વિદ્યા : ઉપાધ્યાય.
બ્રહ્મ – સેવા :
ગાથા
ઃ સાધુ.
પ્રભુનું નામ લો અને બ્રહ્મચર્યની શક્તિ તમારામાં આવ્યા વિના ન રહે.
ગાથા – ૧૬.
ભગવાન અનસ્ત સૂર્ય છે. કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત ન થાય. અપ્રગટ દીવાએ પ્રગટવું હોય તો પ્રગટ દીવા પાસે જવું પડે. આપણે અપ્રગટ છીએ. પ્રભુ પાસે જવું પડશે.
* પ્રભુના દર્શનથી સંસાર લીલોછમ રાખવો નથી, પણ છોડવાનો છે.
-
૧૭.
* જ્ઞાનાતિશયથી જ્ઞાન-દીપ પ્રગટે.
આપણી ચેતના ખંડિત છે. પ્રભુ પાસે અલગ, બીજે અલગ વાત કરીએ. આમાં ભક્તિનું
?
૪૪૦
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org