________________
એક પણ દોષ જુઓ ને તે જ વખતે રવાના કરો. અગ્નિના એક કણનો પણ તમે ભરોસો નથી કરતા તેમ દોષના એક અંશનો પણ ભરોસો નહિ કરતા.
એટલા માટે જ ગુણી પુરુષોનું આલંબન અને અનુમોદન જરૂરી ગણાવ્યું છે. એના પ્રભાવે આપણે પ્રચ્છન્ન ગુણોનો આવિષ્કાર કરી શકીએ.
હવે ગુણો પ્રગટાવવા પુરુષાર્થનો યજ્ઞ શરૂ કરી દો. દઢ નિર્ણય કરોઃ મારે ૬૬ સાગરોપમમાં તો મોક્ષે જવું જ છે. એનાથી પહેલા મોક્ષ મળી જાય તો બહુ જ સારું, પણ ૬૬ સાગરોપમથી વધુ મોડું તો નથી જ કરવું.
દીવાળી પર્વ. આ. વદ – ૧૪. ભક્તામર પૂજન. શશિકાન્તભાઈ
* ફૂલના ત્રણ ગુણ ૧. કોમળતા: અહિંસા ૨. સુગંધઃ સંયમ.
૩. નિર્લેપતાઃ તપ. * સમર્પણ ૬ પ્રકારે. ૧. આનુકૂલ્ય - સ્વીકાર. ૨. પ્રાતિકૂલ્ય - વર્જનમ્ ૩. સંરક્ષણ વિશ્વાસ. ૪. ભર્તૃત્વવરેણ્ય. ૫. કાર્પષ્ય ન્યભાવ) ૬. આત્મનિવેદન
ગાથા – ૧૦
* સંસારનો નિયમ છે? ધનવાન પાસે માણસ ધનવાન બને. જ્ઞાની પાસે માણસ જ્ઞાની બને. વૈદ પાસે માણસ નીરોગી બને
૪૩૮ ...
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.