________________
પણ ન કરી શકે.
"बारसविहंमि वि तवे, सभिंतर-बाहिरे कुसलदिढे । નવિ સ્થિ નવિ દોરી, ગાય સયં તવ — T”
ભગવાને કહેલા બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ છે નહિ, થશે નહિ. અધ્યાત્મ ગીતા - “વ્યસર્વના ભાવનો, જાણગ પાસગએ, જ્ઞાતા, કર્તા, ભોક્તા, રમતા પરિણતિગે; ગ્રાહક રક્ષકવ્યાપક, ધારકધર્મસમૂહ, દાન, લાભ, ભોગ, ઉપભોગતણો જેવૂડ.૪
આપણા પોતાના ઘરમાં કેટલી સમૃદ્ધિ પડેલી છે, તે અહીં જાણવા મળે છે. શરીરનું આપણે બધું જાણીએ છીએ, પણ આત્માનું કશું જાણતા નથી.
આત્મરમણી મુનિ સર્વદ્રવ્યના ભાવને જાણે અને જુએ છે. જાણીને દરેક ગુણને પ્રવૃત્તિ કરાવે છે. જેમ તમે દુકાનના નોકરોને પ્રવૃત્તિ કરાવો છો.
આપણી જ શક્તિઓનું જ્ઞાન નહિ હોવાથી આપણે એને બીજે કામે લગાડી દીધી. તમારા છોકરાને તમે બીજાની દુકાને કામ કરાવીને બીજાને કમાણી કરવા દો? આપણે એવું જ કરીએ છીએ. આત્મ-શક્તિનો પ્રયોગ કર્મબંધનમાં જ કરીએ છીએ.
આત્મરત મુનિ. જ્ઞાન દ્વારા જાણે, જોવું – દર્શન દર્શન દ્વારા જુએ, જાણવું – જ્ઞાન ચારિત્ર દ્વારા રમણ કરે, જીવે. જીવવું – ચારિત્ર
આત્માની દાળ, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય આ પાંચ શક્તિઓને (જે પાંચ અંતરાયના નાશથી પેદા થાય.) સાધક કામે લગાડી દે.
જ્ઞાન માટે વીર્ય શક્તિ કામે લાગે વીર્ય શક્તિ માટે જ્ઞાન કામ લાગે છે, આમ આત્મગુણો પરસ્પર સહાયક બને છે.
મુનિપણું આત્મગુણો પ્રગટાવવા માટે છે. મુનિનો જ આ વિષય છેને જો એ જ આ ન કરે તો બીજું કોણ કરશે? પદવી માટેના સ્થાનના નિર્ણયની જાહેરાત
* આજે પદવી પ્રસંગમાટે ભદ્રેશ્વર, વાંકી, આધોઈ, મનફરા, કટારીયા વગેરે
કહે કલાપૂર્ણસૂરિ .........
... ૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org