________________
નિવાર, આ. વદ- -હિં.- ૧૩, ૬-૧૧-૯૯.
* આપણે એક આશા-ભંગ કરીએ, આપણને જોઈને બીજા કરે, ત્રીજા કરે એક પરંપરા ઊભી થાય. આને અનવસ્થા કહેવાય.
છે.
આપણી શિથિલતા આપણને જ નહિ, બીજાને પણ અવળું આલંબન આપે છે. સ્વભાવથી આપણે કોમળ બનવાનું છે, પણ આચારમાં આપણે ઉગ્ર બનવાનું
ભગવાન આમ સર્વ જીવો પ્રત્યે કોમળ છે, પણ કર્મો પ્રત્યે ક્રૂર છે, ઉગ્ર છે. ‘દંતાઽસામન્થઓ ।’
અહીં પંચસૂત્રમાં અરિહંત આદિના સામર્થ્યથી એમ કહ્યું : અહીં ‘આદિ’ શા માટે ? અરિહંત તો સર્વજ્ઞ, વીતરાગ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સર્વજ્ઞ, વીતરાગ ક્યાં છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે : આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ અંશથી સર્વજ્ઞ છે, વીતરાગ છે. કારણકે એ તેમની ભાવિ અવસ્થા છે.
‘એસો પંચનમુક્કારો’ પાંચેયને કરેલો નમસ્કાર. સર્વ પાપોનો નાશ કરનાર છે. અહીં અરિહંત, સિદ્ધની સાથે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ છે. એમને કરેલો નમસ્કાર પણ સર્વ પાપ-પ્રણાશક છે.
સાધુના દર્શનથી કેવળજ્ઞાન પણ થાય જ છે ને ?
:
* આજ્ઞાભંગ, અનવસ્થા પછી ત્રીજો દોષ છે ઃ ‘મિથ્યાત્વ.’ ભગવાનની નહિ, પોતાની બુદ્ધિથી ચાલવું તે મિથ્યાત્વ છે.
કહે કલાપૂર્ણસૂરિ ......
Jain Education International
For Private & Personal Use Only
૪૩૫
www.jainelibrary.org